મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

માર્ચ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Russia-Ukraine War: બાઇડનની ચેતવણી- જો NATO દેશો સાથે રશિયાનું યુદ્ધ શરૂ થયુ તો ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે જો રશિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો તેને ગંભીર કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે અમેરિકા યુક્રેનમાં રશિયા સામે લડશે નહીં. નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ થશે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે.

રશિયા ક્યારેય યુક્રેનને જીતી શકશે નહીં.

નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેનમાં સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું. 27 ફેબ્રુઆરીના રોજ મોસ્કોએ યુક્રેન, ડનિટ્સ્ક અને લુહાન્સ્કના અલગ પ્રદેશોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી હતી.

વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં જો બાઇડને કહ્યું હતું કે અમે યુરોપમાં અમારા સહયોગીઓ સાથે ઉભા રહીશું. અમે નાટોની એક એક ઇંચ જમીનનું રક્ષણ કરીશું અને અન્ય નાટો દેશોને પણ આવું કરવા પ્રેરિત કરીશું. તેમણે કહ્યું કે અમે યુક્રેનમાં રશિયા સામે યુદ્ધ નહીં લડીએ. નાટો અને રશિયા વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજું વિશ્વ યુદ્ધ છે. આપણે આને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ.

નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)

Ukraine Russia War: યૂક્રેન પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું મોટુ નિવેદન, કહ્યું- પુતિને કિંમત ચૂકવવી પડશે

યુક્રેન પર હુમલાને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સતત વિશ્વના મોટા દેશોના નિશાના પર છે. ખાસ કરીને અમેરિકા રશિયા વિશે સૌથી વધુ અવાજ ઉઠાવે છે. હવે ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને  પુતિનને લઈને મોટું નિવેદન આપ્યું છે. જો બાઈડેને કહ્યું છે કે પુતિન ખૂબ જ આક્રમક છે અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે.

રશિયાને જવાબદાર ગણવામાં આવશે - બાઈડેન

યુક્રેન પર થયેલા હુમલાને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પુતિનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે રશિયા પરના પ્રતિબંધો સતત ચાલુ રહેશે. તેમણે કહ્યું કે યુક્રેન પરના અન્યાયી હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવવાની પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. એટલે કે, બાઈડેને રશિયાને વૈશ્વિક સ્તરે આ હુમલાની મોટી કિંમત ચૂકવવાની ચેતવણી આપી છે.

અમેરિકાએ અનેક પ્રતિબંધો લગાવ્યા છે

આ પહેલા પણ અમેરિકા અને રાષ્ટ્રપતિ બાઈડેન યુક્રેનને લઈને રશિયા પર સતત પ્રહારો કરી રહ્યા હતા. અમેરિકાએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગા

ફેસબુકે રશિયાના વિરોધમાં વધુ એક નિયમ બદલ્યો, લોકોને શું કરવાની અપાઇ છૂટ્ટી, જાણો વિગતે

Russia Ukraine Conflict: યૂક્રેન હુમલા બાદ રશિયા પર દુનિયાભરના તમામ મોટા અને નાના દેશોએ અને કંપનીઓએ દબાણ વધારવાનુ શરૂ કરી દીધુ છે. અમેરિકા અને તેના સહયોગી દેશો જ્યાં એક બાજુ રશિયા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. વળી, હવે કેટલીક મોટી કંપનીઓ ખુલીને રશિયા સામે આક્રમક થઇ રહી છે, કેટલીક કંપનીઓએ તો રશિયામાં વેપાર જ બંધ કરી દીધો છે. આ કડીમાં હવે ફેસબુકે એક સ્ટેપ આગળની કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર, ફેસબુકે રશિયન આક્રમણકારીઓની વિરુદ્ધમાં હિંસક ભાષણની અનુમતિ આપવાના નિયમમાં ઢીલ આપી છે.

ફેસબુક પર નથી આ રીતના ભાષણની અનુમતિ -
ફેસબુકની પૉલીસી અનુસાર, આ પ્લેટફોર્મ પર કોઇપણ રીતની હેટ સ્પીચ, હિંસક ભાષણ કે આપત્તિજનક ભાષણની અનુમતિ નથી હોતી. ફેસબુક પર આવી વસ્તુઓ પ્રતિબંધિત છે, પરંતુ યૂક્રેનને સમર્થન આપવા માટે ફેસબુકે હવે આમાં ઢીલ આપી છે. આનાથી લોકો ખુલીને રશિયા વિરુદ્ધ બોલી શકશે અને વિરોધ કરી શકશે.

રશિયાએ થોડાક દિવસો પહેલા ફેસબુક પર લગાવ્ય

રશિયા-યૂક્રેનના કારણે આ જરૂરિયાત વાળી વસ્તુ થઇ ગઇ સૌથી મોંઘી, માર્ચેમાં ઓલટાઇમ હાઇ સપાટી વટાવી, જાણો

ICRA Alert: વિશ્વમાં હાલ સ્થિતિ એકદમ ગંભીર બની રહી છે. રશિયા - યૂક્રેન યુદ્ધ હજુ બંધ થવાનુ નામ નથી લઇ રહ્યું. આ બધાની વચ્ચે દુનિયાના દેશોમાં માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રેટિંગ એજન્સી ઇક્રાએ કહ્યું કૈ મજબૂત માંગ અને પૂરવઠાના સંકટના ડરની વચ્ચે વૈશ્વિક ભંડારના સ્તરમાં આવેલી કમીથી એલ્યૂમિનિયમની કિંમતોમાં હજુ વધારો ઝડપથી થશે.

એલ્યૂમિનિયમની વૈશ્વિક વેપારમાં રશિયાની ભાગીદારી લગભગ 12 ટકા છે. રશિયાના એલ્યૂમિનિયમ નિકાસ પર પણ જો પ્રતિબંધ લગાવવામા આવે છે, તો આનાથી પૂરવૉઠાનુ સંકટ વધુ તીવ્ર થશે. ઇક્રાએ કહ્યું કે, પૂવરઠાની કમીથી આખી દુનિયામાં આની ઉપલબ્ધતા અસર પડશે અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી કિંમતો વધતી જ રહેશે.

માર્ચના પહેલા અઠવાડિયામાં એલ્યૂમિનિયમની કિંમતોમાં ઓલટાઇમ હાઇ પર છે. ઇક્રાએ કહ્યું કે, માર્ચના પહેલા અઠવાડિયામાં એલ્યૂમિનિયમની કિંમતો સર્વકાલિક ઉચ્ચત્તમ સ્તર એટલે કે 3,875 ડૉલર પ્રતિ ટન પર પહોંચી ગઇ  અને હાલમાં આની કિંમત 3,320 ડૉલર પ્રતિ ટન છે. આની કિંમતોમાં વૈશ

Russia Ukraine War: યુક્રેનની તાકાતમાં થશે વધારો, બ્રિટન આપશે એન્ટી ટેન્ક મિસાઇલ

કીવઃ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનની તાકાતમાં વધારો થવા જઇ રહ્યો છે.  બ્રિટને જાહેરાત કરી છે કે તે યુક્રેનને વધુ એન્ટી ટેન્ક મિસાઈલો આપશે. સાથે જ Polandએ પણ ફાઈટર જેટ આપવાની તૈયારી બતાવી છે.

Mariupol. Direct strike of Russian troops at the maternity hospital. People, children are under the wreckage. Atrocity! How much longer will the world be an accomplice ignoring terror? Close the sky right now! Stop the killings! You have power but you seem to be losing humanity. pic.twitter.com/FoaNdbKH5k
— Володимир Зеленський (@ZelenskyyUa) March 9, 2022

<script src="https://platform.twitter.com/widgets.js" async=""

Ukraine Russia War: KFC અને પિત્ઝા હટની પૈરેંટ કંપનીનો નિર્ણય, રશિયામાં હવે રોકાણ નહીં કરે

Ukraine Russia War: KFC અને પિત્ઝા હટની પૈરેંટ કંપનીનો નિર્ણય, રશિયામાં હવે રોકાણ નહીં કરે Hindi Article  महिलाओं को मानवता की प्रगति -राष्ट्रपति मुर्मू| दीपिका पादुकोण के बार-बार एयरपोर्ट स्पॉटिंग को लेकर  कन्फ्यूज हैं? ब्रेकअप के बाद तबाह हुए रणबीर कपूर: लेकिन फिर मोहल्ले में  ऐश्वर्या आई | हिंदी मूवीन्यूज महिला दिवस विशेष: शिप्रा गोयल - बॉलीवुड में संगीतकार तू झूठी मैं मक्कार बॉक्स ऑफिस शुरुआती अनुमान: रणबीर कपूर-श्रद्धा कपूर स्टारर रिकॉर्ड अच्छी ओपनिंग; संग्रह बढ़ाने के लिए होली की छुट्टी | हिंदी मूवी न्यूज महिला दिवस विशेष: महिमा मकवाना - मौन को सहमति | हिंदी मूवी न्यूज Women's Day Special: सीरत कपूर बोलीं, 'पुरुष गर्म दिमाग वाले नहीं होते, उनका एक कमजोर पक्ष होता है, महिलाओं को भी उन्हें समझने की जरूरत' - Exclusive | हिंदी मूवी न्यूज क्या तू झूठी मैं मक्कार रिलीज से पहले ऑनलाइन लीक हो गई? रणबीर कपूर-श्रद्धा कपूर स्टारर कई डाउनलोड लिंक ने बढ़ाई चिंता | हिंदी मूवी न्यूज महिला दिवस विशेष: शर्ली सेतिया कहती हैं, 'मुझे पीसीओएस है- विशेष | व्यावसायिकता बनाए रखना: कार्य

યુક્રેનના સુમીમાં ફસાયેલા 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કઢાયા, જાણો કઈ રીતે પાર પડ્યું ઓપરેશન

નવી દિલ્હી: યુક્રેનના શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે. સુમીમાં ફસાયેલા 694 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું કે, યુદ્ધગ્રસ્ત શહેરમાં ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને બસોમાં 175 કિમી દુર આવેલા પોલ્ટાવા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

રશિયા અને યુક્રેનને અપીલ કરવા છતાં સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર તૈયાર કરવામાં નહોતો આવ્યો જે અંગે ભારતીયોએ ખેદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ હવે યુક્રેનમાં કોરિડોર તૈયાર કર્યા પછી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાઢવામાં આવી રહ્યા છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, "ગઈ રાત્રે, મેં કંટ્રોલ રૂમમાં તપાસ કરી હતી ત્યારે સુમીમાં 694 ભારતીય વિદ્યાર્થીઓ બાકી હતા. આજે, તેઓ બધા પોલ્ટાવા જવા માટે બસોમાં રવાના થયા છે."

વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી બસોની સુવિધા અંગે સુમી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટે ઓળખ ન આપવાની શરતે પુષ્ટિ કરી હતી ક

Russia Ukraine War: ખાલી થઇ રહેલા શહેરની હકીકત રજૂ કરે છે આ દ્શ્યો જાણો જંગની વચ્ચે સામાન્ય નાગરિકોની શું છે સ્થિતિ

Russia Ukraine Crisis: યૂક્રેનના શહેર ખારકીવમાં રશિયાએ સૌથી વધુ તબાહી મચાવી છે. આ શહેર પુરી રીતે ખંડેરમાં પરિવર્તિત થઇ રહ્યું છે. લોકો ઘર છોડીને હિજરત કરવા મજબૂર થયા છે.

યુક્રેનના ખાર્કિવ શહેર પર રશિયાનો હુમલો ચાલુ છે. અહીં રશિયા સતત બોમ્બ અને મિસાઈલ છોડી રહ્યું છે. જેના કારણે શહેરમાં અરાજકતાનો માહોલ છે. લોકો ભયભીત  છે. મજબૂરીમાં લોકોને ઘર છોડીને અહીંથી ત્યાં ભટકવું પડે છે. મોટી સંખ્યામાં લોકો અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેના કારણે ખાર્કિવ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને સ્થિતિની  ગંભીરતાનો  અંદાજ લગાવી શકાય છે.

સુરક્ષિત જગ્યાની શોધમાં લોકો

ખાર્કિવ સ્ટેશનની આ તસવીરમાં પ્લેટફોર્મ પર દૂર-દૂરથી લોકોની ભીડ જ દેખાઈ રહી છે. આલમ એ છે કે પગ રાખવાની જગ્યા પણ નથી. દરેક વ્યક્તિ જલદી આ શહેર છોડીને સુરક્ષિત જગ્યાએ જવા માંગે છે. જેને તક મળી રહી છે, તે ટ્રેનમ

રશિયા-યુક્રેન યુદ્ધઃ પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે, જાણો શું છે એજન્ડા

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે બે તબક્કાની શાંતિ મંત્રણા થઈ હતી પરંતુ તેનું કંઈ ખાસ પરીણામ આવ્યું નહોતું. આજે બંને દેશો વચ્ચે શાંતિ પ્રયાસોને લઈને ત્રીજા રાઉન્ડની બેઠક થશે. આ દરમિયાન, ભારત સરકારના સૂત્રોને ટાંકીને આવી રહેલા સમાચાર મુજબ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે.

<a class="embedKoo-koocardheader" style="background-color: #f2f2ef !important; padding: 6px; display: inline

Russia Ukraine War: ઈન્ડિયન એમ્બીસીની મદદ ના મળતાં ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સ તિરંગો લાઈને રશિયાની બોર્ડરે જવા નિકળ્યા, રસ્તામાં શું થયું કે.....

Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા કેન્દ્ર સરકારે મિશન ગંગા ઓપરેશન શરૂ કર્યુ છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. યુક્રેનના મોટા શહેરોમાં રશિયા દ્વારા કરવામાં આવતાં હુમલાને લઈ ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પગપાળા બોર્ડર સુધી નીકળી પડ્યા છે.

આ વિદ્યાર્થીઓએ ઈન્ડિયન એમ્બેસીને નિષ્ફળ ગણાવીને વીડિયો પણ જાહેર કર્યા છે. જેમાં તેમણે મેસેજ આપ્યો છે રસ્તામાં તેમને જીવનું જોખમ છે. જો કંઈ થશે તો તેની જવાબદારી સરકાર અને એમ્બેસીની રહેશે. મ્બેસી હજુ પણ વિદ્યાર્થીઓને ધીરજ રાખવા અપીલ કરી રહી છે. જ્યારે, વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને સતર્ક અને સુરક્ષિતરહેવા માટે કહ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ સુરક્ષિત જગ્યાએ રહે અને બીનજરૂરી જોખમ ન ઉઠાવે. વિદેશ મંત્રાલય અને અમારો દૂતાવાસ વિદ્યાર્થીઓનાં સતત સંપર્કમાં છે.

<a href=&q

Russia Ukraine War: યુક્રેનમાં 12 લાખથી વધુ લોકો થયા બેઘર, અનેક શહેરોમાં હુમલાનું એલર્ટ

Russia Ukraine War:  રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ છે. યુક્રેન પર રશિયન હુમલા શનિવારે 10મા દિવસે પણ ચાલુ રહ્યા હતા. રશિયન સેનાએ રાજધાની કિવ સહિત ઓડેસા, લ્વિવ, માયકોલીવ શહેરોને નિશાન બનાવ્યા. શનિવારે, રશિયાએ કિવની સાથે સુમી અને ચેર્નિહિવ શહેરોના મુખ્ય વિસ્તારોમાં હવાઈ હુમલા માટે એલર્ટ જારી કર્યું હતું. રશિયામાં 10 દિવસમાં 1.2 મિલિયન લોકો બેઘર થયા છે, ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા છે.

રશિયન સેનાએ કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે અને રાજધાનીના નિયંત્રણ માટેની લડાઈ આ યુદ્ધનો અંતિમ પડાવ હશે. કિવ ઉપરાંત યુક્રેનના ઘણા શહેરોમાં રશિયન સૈનિકો હાજર છે. રશિયન સૈન્ય કાં તો શહેરો પર નિયંત્રણ લઈ રહ્યું છે અથવા તેનો નાશ કરી રહ્યું છે. કિવની શેરીઓમાં હજી સુધી કોઈ રશિયન ટેન્ક નથી, પરંતુ રશિયન ટેન્ક, રોકેટ અને મિસાઈલોએ યુક્રેનના ઘણા શહેરોમાં મોટા પ્રમાણમાં વિનાશ કર્યો છે.

નિષ્ણાતો માને છે કે જો કિવ પર કબજો નહીં થાય તો યુદ્ધ ઘણા દિવસો સુધી ખેંચાઈ શકે છે. બીજી તરફ, શનિવારે યુક્રેનના ચેર્નિહાઇવ અને સુમી શહેરમાં એર સ્ટ્રા

Russia Ukraine War: રશિયા-યુક્રેન વાટાઘાટોને આંચકો, રાજદ્રોહના આરોપમાં યુક્રેનના ડેનિસ ક્રીવની હત્યા

Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 11મો દિવસ છે. યુદ્ધની વચ્ચે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને મોટો ફટકો પડ્યો છે. યુક્રેનિયન સૈન્યએ રાજદ્રોહના કથિત આરોપમાં યુક્રેનિયન વાટાઘાટો ટીમના સભ્ય ડેનિસ ક્રીવને ગોળી મારીને મારી નાખી હતી.

રશિયામાં 10 દિવસમાં 1.2 મિલિયન લોકો બેઘર થયા છે, ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા છે. રશિયન સેનાએ કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે અને રાજધાનીના નિયંત્રણ માટેની લડાઈ આ યુદ્ધનો અંતિમ પડાવ હશે. કિવ ઉપરાંત યુક્રેનના ઘણા શહેરોમાં રશિયન સૈનિકો હાજર છે. રશિયન સૈન્ય કાં તો શહેરો પર નિયંત્રણ લઈ રહ્યું છે અથવા તેનો નાશ કરી રહ્યું છે. કિવની શેરીઓમાં હજી સુધી કોઈ રશિયન ટેન્ક નથી, પરંતુ રશિયન ટેન્ક, રોકેટ અને મિસાઈલોએ યુક્રેનના ઘણા શહેરોમાં મોટા પ્રમાણમાં વિનાશ કર્યો છે.

નિષ્ણાતો માને છે કે જો કિવ પર કબજો નહીં થાય તો યુદ્ધ ઘણા દિવસો સુધી ખેંચાઈ શકે છે. બીજી તરફ, શનિવારે યુક્રેનના ચેર્નિહાઇવ અને સુમી શહેરમાં એર સ્ટ્રાઇકનું એલર્ટ જારી કરાયા બાદ આ શહેરોમાં ગભરાટનો માહોલ

Russia Ukraine War : રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટા સમાચાર, રશિયાએ યુક્રેનમાં સીઝફાયરનું કર્યું એલાન

Russia Ukraine War :  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 9 દિવસ પુરા થયા છે અને હજી પણ યુદ્ધ ચાલુ જ છે. રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલથી હુમલાઓ કર્યા છે અને આ સાથે યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર કબ્જો કરી લીધો છે. આ દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. રશિયાએ યુક્રેનમાં સીઝફાયરનું એલાન કર્યું છે. રશિયાએ રાહત સામગ્રી પહોંચાડવા માટે તેમજ નાગરિકોના સ્થળાંતર માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે સીઝફાયરનું એલાન કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
from world https://ift.tt/eTiOoFI

ચીને પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો, જાણો અમેરિકા અને રશિયાની સરખામણીમાં ચીનની તાકત કેટલી?

ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે.

અમેરિકા પહેલા નંબરેઃ
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને  વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો.

રશિયા કયા નંબર પર?
અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા

Russia Ukraine War: કિવમાં ફરી એક વખત એયર રેડ એલર્ટ, લોકોને સુરક્ષિત બહાર કાઢવા ગ્રીન કોરિડોર બનાવશે યુક્રેન

Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે સતત દસમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. યુદ્ધના મેદાનમાંથી મોટા સમાચાર એ છે કે યુક્રેનની રાજધાની કિવમાં ફરીથી હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, લોકોને એલર્ટ કરવા માટે સતત સાયરન વગાડવામાં આવી રહ્યા છે. યુક્રેને ફરી એકવાર લોકોને યુદ્ધના મેદાનમાંથી બહાર કાઢવા માટે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ત્યારે જ શક્ય છે જ્યારે રશિયા યુદ્ધવિરામ માટે સંમત થાય. યુક્રેનનું કહેવું છે કે યુદ્ધવિરામ વિના લોકોને યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શક્ય બનશે નહીં.

Air raid alert in Kyiv. Residents should go to the nearest shelter: Ukraine's The Kyiv Independent#RussianUkrainianCrisis
— ANI (@ANI) <a href="https://twitt

Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર અઠવાડિયામાં છોડી 500થી વધુ મિસાઈલ, જાણો કોણે કહી આ મોટી વાત

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 10મો દિવસ છે. રશિયા યુક્રેન પર કબ્જો જમાવવા આક્રમક બની ગયું છ. આ દરમિયાન આજે અમેરિકાના પેન્ટાગોનના અધિકારીએ, યુક્રેનના ધ કિવ ઈન્ડીપેન્ડેન્ટને જણાવ્યું કે, રશિયાએ યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યું ત્યારથી અઠવાડિયામાં 500 થી વધુ મિસાઇલો છોડી છે. રશિયા દરરોજ લગભગ બે ડઝન વિવિધ પ્રકારની મિસાઇલો છોડી રહ્યું રહ્યું છે.

Russia has fired more than 500 missiles in the week since its full-scale invasion of Ukraine began. Russia is launching all different types of missiles at a rate of about two dozen per day, a Pentagon official said: Ukraine's The Kyiv Independent#RussianUkrainianCrisis
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/14999

Russia Ukraine War: પુતિનનો નવો પ્લાન, યુક્રેનવાસીઓને જાહેરમાં ફાંસી આપવાની રશિયા યોજના બનાવી રહ્યું હોવાના દાવાથી ખળભળાટ

Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ શનિવારે 10મા દિવસે પણ ચાલુ છે. રશિયન સૈનિકો સતત યુક્રેનના વિવિધ શહેરોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન રશિયાની યોજના અંગે મોટો ખુલાસો થયો છે. રશિયા યુક્રેનમાં મનોબળ તોડવા માટે જાહેરમાં ફાંસીની યોજના બનાવી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, લીક થયેલા દસ્તાવેજો સૂચવે છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે લોકોનું નિરાશ કરવા માટે યુક્રેનિયન શહેરોમાં જાહેરમાં ફાંસીની સજા આપવાની યોજના બનાવી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે ખૂબ જ ગંભીર અને ઘાતક પ્લાન તૈયાર કર્યો છે. રશિયા મનોબળ તોડવાના પ્રયાસમાં યુક્રેનિયન શહેરોમાં યુક્રેનિયનોને ખુલ્લેઆમ ફાંસી આપવાની યોજનાને અમલમાં મૂકી શકે છે.

રશિયા જાહેરમાં ફાંસી આપવાની યોજના ધરાવે છે

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અનામી યુરોપીયન ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર, રશિયા વિરોધીઓ પર તોડફોડ કરવા માટે જાહેર ફાંસીની યોજનાને અંજામ આપી શકે છે

Russia Ukraine War: ‘પુતિનને જીવતો કે મરેલો પકડો’, આપીશ કરોડો રૂપિયા, રશિયાના બિઝનેસમેનની ઓફર

Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાનો આજે 10મો દિવસ છે. યુક્રેન પર હુમલાને લઈને રશિયાના લોકો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્ધ થઈ ગયા છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત અનેક મોટા શહેરોમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. હવે એક રશિયન બિઝનેસમેન એલેક્સ કોન્યાખિને વ્લાદિમીર પુતિનના માથા પર 10 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.

કોણ છે એલેક્સ કોન્યાખિન

55 વર્ષીય એલેક્સ કોન્યાખિન જાણીતો બિઝનેસમેન છે. 1992માં તેમણે રશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ બોરિસ યેલત્સિનની આગેવાની હેઠળ યુએસમાં રશિયન પ્રતિનિધિમંડળમાં સેવા આપી હતી. બાદમાં તેમણે રશિયન એક્સચેન્જ બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ક્રેમલિનના રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય વતી કામ કર્યું. જો કે, રશિયન એક્સચેન્જ બેંકમાંથી 8 લાખ ડોલરની ઉચાપતનો આરોપ લાગ્યા બાદ તેણે રાજીનામું આપ્યું અને 2007માં યુએસ ભાગી ગયો.

શું લખ્યું છે પોસ્ટમાં</stron

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવોઃ પરમાણુ પ્લાન્ટમાં વિસ્ફોટક કે લીકેજથી સમગ્ર યુરોપમાં મચશે હાહાકાર

Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 10મો દિવસ છે. યુક્રેને શુક્રવારે રશિયન સેના પર ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલામાં પ્લાન્ટના છ રિએક્ટરમાંથી એકમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લાવવામાં આવી હતી, પરંતુ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે જો વિસ્ફોટ થશે અથવા કિરણોત્સર્ગી પદાર્થોનું લીક થશે તો તે માત્ર યુક્રેન જ નહીં પરંતુ સમગ્ર યુરોપનો અંત હશે. રશિયાએ પ્લાન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. પ્લાન્ટ પર કેવી રીતે હુમલો થયો તે સ્પષ્ટ નથી.

ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે

નજીકના શહેર નેહોદરના મેયર દિમિત્રો ઓર્લોવ દાવો કરે છે કે જ્યારે રશિયન સૈન્ય પ્લાન્ટની નજીક પહોંચ્યું ત્યારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. બાદમાં દિમિત્રોને રશિયન સેનાએ બંધક બનાવી લીધા હતા. ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટના પ્રવક્તા આન્દ્રે તુઝે જણાવ્યું હતું કે એક રિએક્ટરને નુકસાન થયું હતું, જોકે તે જોખમમાં નથી. પરંતુ પરમાણુ નિષ્ણાતો આનાથી સાવચે

Russia Ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિના ઘરની બહાર પડ્યૂ રોકેટ, ઝેલેંસ્કી બોલ્યા- નિશાન ચૂકાયું

યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. રશિયન દળોએ યુક્રેનિયન સેનાના બેઝ  નષ્ટ કરી દીધા છે અને બાકીના કેટલાક બેઝ પર  સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ યુક્રેન વારંવાર દાવો કરી રહ્યું છે કે રશિયા તેમના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસકીની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ નિવાસ પર રોકેટનો એક ટુકડો પડ્યો હોવાનું મળી આવ્યું છે. જેને યૂક્રેન રાષ્ટ્રપતિ પર કરવામાં આવેલો હુમલો બતાવવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતે તેમના નિવાસની બહાર પડેલા આ રોકેટના ટુકડાને લઈ  ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, આ  નિશાન ચૂકી ગયું છે... એટલે કે ફરી એકવાર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાનો કબજો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થશે તો આખું યુરોપ બરબાદ થઈ જશે. તેમણે કહ્યું કે ન્યુક્લિયર પાવર સ્ટે

રશિયા-યુક્રેનમાં બીજા રાઉન્ડની વાતચીત, લોકોને બહાર કાઢવા માટે કોરિડોર પર સંમતિ: જાણો મહત્ત્વની 10 બાબતો

નવી દિલ્હી: યુક્રેન અને રશિયાએ ​​બેલારુસમાં મંત્રણાનો બીજો રાઉન્ડ શરૂ કર્યો, જેમાં નાગરિકો માટે સ્થળાંતર કોરિડોર પર સંમત થયા. તે જ સમયે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે સેનાનું ઓપરેશન, જે બીજા અઠવાડિયામાં પહોંચ્યું છે, તે યોજના મુજબ ચાલી રહ્યું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના સલાહકારના જણાવ્યા મુજબ, મોસ્કો અને કિવ વચ્ચેની વાતચીતના બીજા રાઉન્ડમાંથી કરાર એ એકમાત્ર મૂર્ત પ્રગતિ હતી, અને તે તરત જ સ્પષ્ટ ન હતું કે તેઓ કેવી રીતે કાર્ય કરશે. એક રશિયન વાટાઘાટકાર, રાષ્ટ્રવાદી ધારાશાસ્ત્રી લિયોનીદ સ્લુત્સ્કીએ પહેલની પુષ્ટિ કરી અને કહ્યું કે તે ટૂંક સમયમાં અમલમાં આવશે.

પુતિને ફરીથી કહ્યું કે રશિયા "નિયો-નાઝીઓ" ને જડમૂળથી ઉખેડી રહ્યું છે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકના ટેલિવિઝન ઉદઘાટન દરમિયાન ઉમેર્યું હતું કે તે "(તેમના) વિશ્વાસને ક્યારેય છોડશે નહીં કે રશિયનો અને યુક્રેનિયનો એક લોકો છે".

તેમણે અગાઉ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનને કહ્યુ

કેન્દ્રિય મંત્રી વીકે સિંહ પોલેન્ડ-યુક્રેન સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા, જાણો શું કહ્યુ?

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ બુધવારે પોલેન્ડ-યુક્રેન સરહદ પર બુડોમિર્ઝની મુલાકાત લીધી જ્યાં તેઓ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા હતા અને  અને તેમને ભોજન અને પાણીનું વિતરણ કર્યું હતું. આ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં પોલેન્ડમાં પ્રવેશ આપવામાં આવશે જ્યાંથી તેઓને ભારત મોકલવામાં આવશે.

Sharing few light moments with the Indian students in Budomierz at the Poland Ukraine border along with India's Ambassador to Poland - Ms. Nagma Mallick. Goes without saying that the morale of the students is high and I am impressed by their resilience. Jai Hind!#OperationGanga pic.twitter.com/nB9KSW1ghZ
— General Vijay Kumar Singh (@Gen_VKSingh) <a href="

Russia-Ukraine War: UNGAમાં 141 દેશોએ રશિયાના વિરોધમાં કર્યું મતદાન, ભારતે મતદાનમાં ન લીધો ભાગ

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાત દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ અંગે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલાની સખત નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ હવે યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ. આ પ્રસ્તાવના સમર્થનમાં 141 વોટ પડ્યા હતા, જ્યારે 35 દેશોએ વોટિંગમાં ભાગ લીધો નહોતો. જ્યારે પાંચ દેશોએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું.

India abstains from voting against Russia at UNGA. 141 in favour, 5 against, 35 abstentions.
— ANI (@ANI) March 2, 2022

સંયુક્ત રાષ્ટ્ર મહ

Ukraine Russia War: કીવથી બહાર નિકળી ગયા છે તમામ ભારતીય, આગામી 3 દિવસમાં 26 ફ્લાઈટ્સ મોકલવાનો નિર્ણય, વિદેશ સચિવે આપી જાણકારી

Ukraine Russia War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આગામી 3 દિવસમાં 26 ફ્લાઈટ શેડ્યૂલ છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ સિવાય પોલેન્ડ અને સ્લોવાક રિપબ્લિકના એરપોર્ટનો ઉપયોગ ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ચલાવવા માટે કરવામાં આવશે.

હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સનું સી-17 એરક્રાફ્ટ બુધવારે સવારે 4 વાગ્યે રોમાનિયા જઈ શકે છે. તે જ સમયે, IAF અધિકારીએ માહિતી આપી હતી કે ભારતીય વાયુસેનાનું C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આવતીકાલે સવારે 4 વાગે દિલ્હી નજીક હિંડોનમાં તેના હોમ બેઝથી રોમાનિયા માટે રવાના થશે.

વિદેશ સચિવે કહ્યું, “જ્યારે અમે અમારી પ્રથમ એડવાઈઝરી જારી કરી હતી, ત્યારે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકીના 40% વિદ્યાર્થીઓમાંથી, લગભગ અડધા સંઘર્ષ ક્ષેત્રમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ સરહદ પર પહોંચી ગયા છે અથવ

Ukraine Russia War: રશિયાએ કીવમાં  TV ટાવરને નિશાન બનાવ્યો,  5 લોકોના મોત, ઘણી ચેનલોનું પ્રસારણ પ્રભાવિત

Ukraine Russia War: યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. આજે  યુદ્ધના છઠ્ઠા દિવસે રશિયન દળોએ યુક્રેનની રાજધાની કિવમાં મુખ્ય ટીવી ટાવરને નિશાન બનાવ્યું. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ પ્રભાવિત થયું છે. યુક્રેનના ગૃહમંત્રીએ આ માહિતી આપી છે.

વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે, "રશિયન સેનાએ બેબનિયારમાં મેમોરિયલ કોમ્પ્લેક્સ પાસે ટીવી ટાવર પર હુમલો કર્યો. રશિયન ગુનેગારો તેમની બર્બરતાથી બાજ નથી આવતા. ઓબ્રાહ એચ મેટ્રો સ્ટેશનની ખૂબ નજીક છે જ્યાં સેંકડો લોકો સબવેમાં આશ્રય લઈ રહ્યા છે.

[tw]https://twitter.com/MFA_Ukraine/status/1498689753448947722[/tw]

તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવને પણ નિશાન બનાવ્યું છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ રહેણાંક વિસ્તારો પર હુમલા કર્યા છે. જેમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અગાઉ, ખારકીવ પ્રાદેશિક વહીવટના વડા ઓલેહ સિનેહુબોવે જણાવ્યું હતું કે રશિયાએ મંગળવારે ખારકિવના મધ્યમાં રહેણાંક ઇમારતો સાથેની વહીવટી

Russia-Ukraine War Live Update : UN મહાસભાના વિશેષ સત્રમાં રશિયા અને યુક્રેને એકબીજા પર સાધ્યું નિશાન, રશિયાએ કિવ અને ખારકીવમાં કર્યા હુમલા

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વધી રહેલા સંકટ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ કટોકટી સત્ર દરમિયાન બંને દેશોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. એક તરફ કિવએ સંયુક્ત રાષ્ટ્રને મોસ્કો સામે ચાલી રહેલા આક્રમણને રોકવા માટે આહવાન કર્યું, જ્યારે બીજી તરફ, રશિયાએ ભારપૂર્વક કહ્યું કે તેણે દુશ્મનાવટની શરૂઆત કરી નથી અને તે યુદ્ધનો અંત લાવવા માંગે છે.

યુએનજીએના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોમવારે 193 સભ્યોની સંસ્થાના યુક્રેન પર કટોકટી વિશેષ સત્રની અધ્યક્ષતા કરી હતી. યુક્રેનના રાજદૂત સર્ગેઇ કિસ્લિટસિયાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્ર દરમિયાન રશિયનમાં તેમનું નિવેદન વાંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક સુરક્ષા માટે જોખમને ધ્યાનમાં રાખીને જનરલ એસેમ્બલીએ આ કટોકટી સત્ર બોલાવવું પડ્યું હતું.

સર્ગેઈએ કહ્યું કે જનરલ એસેમ્બલીએ સ્પષ્ટપણે રશિયાની આક્રમકતા રોકવાની માંગ પર પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું કે રશિયાએ કોઈપણ શરત વિના યુક્રેનના પ્રદેશોમાંથી તરત જ પોતાની સેના હટાવી લેવી જોઈએ. "જો યુક્રેન ટકશે નહી તો સંયુક્ત રાષ્ટ્ર