મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

NASAએ લીધી 'હેન્ડ ઓફ ગોડ'ની તસવીર, કઈ રીતે 'ભગવાનનો હાથ' બન્યો એ જાણીને આશ્ચર્યમાં પડી જશો...

નવી દિલ્હી: અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ઘણા મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેનો હેતુ બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવાનો છે. અગાઉ આ એજન્સીના તમામ પ્રોજેક્ટ ગુપ્ત રાખવામાં આવતા હતા, પરંતુ હવે નાસા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સાથે જ નાસા કેટલાક ખાસ ફોટો પોસ્ટ કરે છે. હવે તેનો એક ખાસ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતા નાસાએ લખ્યું છે કે આ ચિત્રમાં સોના જેવો આકાર ઉર્જાનો નિહારિકા છે, જે તારાના તૂટ્યા બાદ રહી ગયો છે. PSR B1509-58 તરીકે ઓળખાતી પલ્સર તેમાંથી ફેલાયેલા કણો છે અને તેમનો વ્યાસ લગભગ 19 કિલોમીટર છે. તેમજ તે દર સેકન્ડમાં 7 વખત ફરતું હોય છે. નાસા અનુસાર, પૃથ્વીથી તેનું અંતર 17 હજાર પ્રકાશ વર્ષ છે.

બે થી ત્રણ વર્ષ પહેલાનો ફોટો

નાસાએ બે-ત્રણ વર્ષ પહેલા આ ફોટો લીધો હતો. હવે આ વિસ્તારમાં ઓછા વાદળના કારણે તેનું કદ ઘટી રહ્યું છે, એટલે કે તે એક રીતે અદૃશ્ય થઈ રહ્યું છે. જો તે આ રીતે ચાલુ રહેશે, તો તે આગામી કેટલાક વર્ષોમાં સંપ

નર્મદા જિલ્લાના તિલકવાડા ગામમાં સ્થિતિ વણસી, જુઓ ગુજરાતી ન્યુઝ

નર્મદા (Narmada) જિલ્લાના તિલકવાડા (Tilakwada) ગામમાં સ્થિતિ (worsened) વણસી છે. નર્મદા નદીમાંઆ આવતા પૂર કારણે ગામમાં ધોવાણ થયું છે. હજાર મીટર કરતા વધુના જમીન પર ધોવાણ થઇ ગયું છે. પૂરના કારણે  લોકોનું વસવાટ કરવાનું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોએ અહીં દીવાલ બનાવવાની માંગ કરી છે.
from gujarat https://ift.tt/3zRQgwF

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપુર, જુઓ ગુજરાતી ન્યુઝ

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 342.13 ફૂટ પર પોહચી છે. ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાં 2 લાખ જેટલા પાણીની આવક થઇ રહી છે.
from gujarat https://ift.tt/3olwGXK

અમરેલીની કારી નદીમાં ધસમસતા પાણીમાં તણાયેલા બે યુવાનને NDRFના જવાનોએ જીવ પર ખેલીને 4 કલાકની મહેનત પછી બચાવ્યા......

અમરેલીઃ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. બીજી તરફ વડોદરા NDRFની એક ટીમ અમરેલી જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે. ત્યારે બુધવારે રાત્રે કારી નદીમાં ઉમટેલા ઘોડાપૂરમાંથી બે યુવાનોને ઉગારી લેવાયા હતા.

NDRF તરફથી મળેલી માહિતી પ્રમાણે, અમરેલીના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ નજીક મધ્યપ્રદેશના બે યુવાનો કારી નદીના ઉછળતા જળમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની ખબર મળતાં એનડીઆરએફની ટીમે રાતે પોણા એક વાગે બચાવ કામગીરી હાથ ધરી બંનેને પૂરના પાણીમાંથી બચાવી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. લગભગ સાડા ત્રણ કલાક  બચાવ કામગીરી ચાલી હતી. 28 અને 30 વર્ષની ઉંમરના આ યુવાનો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પેટલાવદ તહેસીલના એક ગામના નિવાસી હતા.

બગસરામાં સાતલડી નદી બે કાંઠે વહી રહી છે. પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં વહી રહ્યો છે. નદીમાં પાણીના પ્રવાહ ઝાંઝરીયા તરફ જતા રોડ પર ફરી વળ્યો. ઝાંઝરીયા તરફ જતો માર્ગ બંધ છે. નદીમાં પૂરને કારણે ઝાંઝરીયા તરફ જવા માટેના નદીપરાનું બસ સ્ટોપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

Amreli : સાતલડી નદીમાં પૂર આવતાં બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ, રોડ પણ થઈ ગયો બંધ, જુઓ વીડિયો

અમરેલીઃ બગસરામાં સાતલડી નદી બે કાંઠે વહી રહી છે. પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં વહી રહ્યો છે. નદીમાં પાણીના પ્રવાહ ઝાંઝરીયા તરફ જતા રોડ પર ફરી વળ્યો. ઝાંઝરીયા તરફ જતો માર્ગ બંધ છે. નદીમાં પૂરને કારણે ઝાંઝરીયા તરફ જવા માટેના નદીપરાનું બસ સ્ટોપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બીજી તરફ સાવરકુંડલા-ચલાલા તરફ જતા માર્ગ પર પણ પાણીના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
from gujarat https://ift.tt/3zUb7zx

Amazon festival sale: આટલી સસ્તા બ્યુટી પ્રોડક્ટ ! ઓનલાઈન માત્ર 200 રૂપિયામાં ખરીદો Hair Straightener

Amazon Beauty Sale: અમેઝોન પર ચાલી રહેલા બ્યૂટી અને પર્સનલ ગ્રુમિંગના સામાન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અહીંયા તમને સારી ક્વોલિટીના Hair Straightener  200 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળી રહી છે. ઉપરાંત કેટલીક કામની પ્રોડક્ટ પર 60 ટકાની છૂટ મળી રહી છે.

1-Oblivion Ceramic Plate Hair Styler Straightener: Straight વાળ માટે પાર્લરમાં પૈસા ખર્ચવાની જરૂર નથી અને માત્ર 199 રૂપિયામાં ઘરે જ વાળ સ્ટ્રેઇટ કરી શકો છો. અમેઝોન પર Oblivion Ceramic Plate Hair Styler Straightener: Straight 60 ટકાની છૂટ પર મળી રહ્યું છે. તેમાં સિરામિક પ્લેટ લાગી છે, જે વાળને સ્ટ્રેટ કરે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ અને લાંબી કોર્ડ હોવાના કારણે કોઈપણ દિશામાં ફેરવી શકાય છે.

2-DeoDap Beauty, Health & Personal Care Combo શૂઝ પહેરવાથી પગમાં દર્દ થતું હોય તો DeoDap Beauty, Health & Personal Care Combo ઘણી કામની ચીજ છે. આ પેડનો ઉપયોગ ઘૂંટણના દર્દને ઓછું કરવા કે પગના સોજાને ઘ

બિહારનો આ વાળંદ ફેન્ટસી લીગમાં જીત્યો 1 કરોડ રૂપિયા, જાણો કોને કોને લીધા હતા ટીમમાં ?

મધુબની: કોઈએ સાચું જ કહ્યું છે, ‘ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડ કે’ આપે છે. આવી જ એક ઘટના બિહારમાં સામે આવી છે. અશોક કુમાર ઠાકુર નાનૌર ચોકમાં સલૂન ચલાવે છે અને ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાએ તેને રાતોરાત કરોપડતિ બનાવી દીધો છે. અશોક ઠાકુરે IPL માં ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે.

તેની સફળતા પર સંબંધીઓ સહિત મિત્રો અને શુભેચ્છકોમાં ખુશીની લહેર છે. અશોક ઠાકુર, મૂળ મધુબની જિલ્લાના ઝાંઝરપુર બ્લોકના અરરિયા સંગ્રામના રહેવાસી છે અને ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તે નાનૌર ચોકમાં નાનું સલૂન ચલાવીને પોતાની અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

પોતાની સફળતા વિશે અશોકે જણાવ્યું કે તેણે રવિવારે રાત્રે ચેન્નઈ અને કોલકાતાની આઈપીએલ મેચમાં 49 રૂપિયાનું રોકાણ કરીને ડ્રીમ ઈલેવનમાં ટીમ બનાવીને પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેના દ્વારા બનાવેલા તમામ ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તેને કરોડપતિ બનાવ્યો હતો.

અશોકને 30 ટકા ટેક્સ બાદ 70 લાખની રકમ મળશે. કરોડપતિ બન્યા બાદ અશોકે કહ્યું કે તે આખી રાત ખુશીથી

Amreli : લીલીયાની ખારી નદીના પ્રવાહમાં 3 યુવકો ફસાયા, જુઓ Live Rescue

લીલીયામાં ત્રણ યુવાનોના નદીના પાણીમાંથી રેસ્ક્યુનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. લીલીયાના ઢાંગલા ગામ નજીકની નદીના પ્રવાહમાં 3 યુવાનો ફસાયા હતા. ત્રણ યુવાનો ખારી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા હતા. મજુરી કામ સાથે સંકળાયેલા ત્રણ યુવાનો સાકળ બનાવી નદી પાર કરતા સમયે પાણીમાં ફસાયા હતા. પાણીનો ધસમસતો પ્રવાહ હોવાથી ત્રણ યુવાનો નદીમાં ખાબક્યા. જો કે સ્થાનિકોએ એકઠા થઈ રેસ્ક્યુ કરી ત્રણેય યુવાનોને પાણીમાંથી બહાર કાઢતા જીવ બચ્યા.

from gujarat https://ift.tt/3kVJLVe

અમરેલી: રાજુલામાં ભારે વરસાદ, અત્યાર સુધી સિઝનનો 107 ટકા વરસાદ નોંધાયો

અમરેલીના રાજુલામાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 107 ટકા વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે આ વરસાદ ખાબક્યો હતો.
from gujarat https://ift.tt/3mfPncJ

Junagadh : વિલીંગ્ડન ડેમ ખાતે ડૂબી રહેલા યુવકનું મહિલાઓએ કેવી રીતે કર્યું રેસ્ક્યૂ, જૂઓ Live Video

જૂનાગઢઃ ગઈ કાલે વિલીંગ્ડન ડેમમાં એક યુવક ડૂબતા ડૂબતા બચ્યો હતો. પાણીના ખાડીયામાં યુવાન ડૂબ્યો હતા. જોકે, મહિલાઓની સતર્કતાને કારણે યુવકનો જીવ બચ્યો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ન્હાવા પડેલ યુવાન અચાનક ડૂબવા લાગ્યો હતો. પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. જોકે, મહિલાઓનું ધ્યાન જતાં  દુપટ્ટા વડે દોરડું બનાવી યુવાનને બહાર કાઢ્યો હતો. યુવાનનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
from gujarat https://ift.tt/2YcfWaz

Junagadh : વિલીંગ્ડન ડેમમાં ન્હાવા પડેલો યુવક ડૂબ્યો, મહિલાઓએ કેવી રીતે કર્યું રેસ્ક્યૂ, જૂઓ LIVE દ્રશ્યો

જૂનાગઢઃ ગઈ કાલે વિલીંગ્ડન ડેમમાં એક યુવક ડૂબતા ડૂબતા બચ્યો હતો. પાણીના ખાડીયામાં યુવાન ડૂબ્યો હતા. જોકે, મહિલાઓની સતર્કતાને કારણે યુવકનો જીવ બચ્યો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ન્હાવા પડેલ યુવાન અચાનક ડૂબવા લાગ્યો હતો. પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. જોકે, મહિલાઓનું ધ્યાન જતાં  દુપટ્ટા વડે દોરડું બનાવી યુવાનને બહાર કાઢ્યો હતો. યુવાનનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Junagadh : વિલીંગ્ડન ડેમમાં ન્હાવા પડેલો યુવક ડૂબ્યો, મહિલાઓએ કેવી રીતે કર્યું રેસ્ક્યૂ, જૂઓ LIVE દ્રશ્યો pic.twitter.com/C3NefffejQ
— ABP Asmita (@abpasmitatv) September 30, 2021

<script src="https://platform

Amreli : લોકોએ ના પાડવા છતાં યુવકે ધમસતા પાણીમાં નાંખ્યું બાઇક ને તણાયો, જુઓ LIVE VIDEO

અમરેલી જીલ્લામાં નદીના પાણીમાં તણાતાં વ્યક્તિના રેસ્ક્યુના વધુ એક વીડિયો સામે આવ્યો છે. પાણિયા નજીક આવેલ નદી પરના પુલમાં એક વ્યક્તિ બાઇક સહિત તણાયો હતો. બાઇક સહિત તણાતાં બાઇક સવાર ધસમસતા પ્રવાહમાં વ્યક્તિ પુલ પર લટકી ગયો. પાણિયા ગામના લોકોને જાણ થતા વ્યક્તિનું રેસ્ક્યુ કરી બહાર કઢાયો. એક કલાક આસપાસ વ્યક્તિ ધસમસતા પ્રવાહમાં પુલ પર લટકી રહ્યો. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને વ્યક્તિનો જીવ બચાવ્યો. બાઇક ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું.
from gujarat https://ift.tt/3okyiRp

Amazon Green Tea Offers : ઈમ્યુનિટી વધારવા માટે રૂટિનમાં સામેલ કરો ગ્રીન ટી, ઓનલાઇન ખરીદવા પર મળી રહી છે ઓફર

Amazon Panty Offers: તંદુરસ્ત રહેવા માટે દરરોજ એક કપ ગ્રીન ટી પીવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરે બેસીને અમેઝોન પરથી તમારી પસંદગીની ફ્લેવર અને બ્રાંડની ગ્રીન ટી ઓર્ડર કરી શકાય છે અને તે પણ ડિસ્કાઉન્ટ સાથે.

1-Organic India Classic Tulsi Green Tea, 100 gm- બોડીને ડીટોક્સ અને ક્લિન કરવા માટે ગ્રીમ ટી ઘણી ફાયદાકારક છે. ગ્રીન ટી પીવી સ્કિન માટે લાભદાયી છે અને ઈમ્યુનિટી વધારે છે. અમેઝોન પર Organic India Classic Tulsi Green Tea 239 રૂપિયામાં મળી રહી છે. 250 રૂપિયા કિંમત ધરાવતી આ ગ્રીન ટી પર 4 ટકા ડિસ્કાઉન્ટ છે.

2- Tetley Long Leaf Green Tea- ઈમ્યુનિટી વધારવા માટે અમેઝોનથી Tetley Long Leaf Green Tea ખરીદી શકાય છે. આ ગ્રીન ટીનું બોક્સ 248 રૂપિયામાં મળી રહ્યું છે અને સેમ ડે ફ્રિ ડિલીવરી છે. RICH  ANTI-OXIDANTS  હોવાની સાથે ગ્રીન ટી ઘણી REFRESHING છે. આ ટીનો ટેસ્ટ ઘણો SMOOTH  છે.

3- Lipton Pure & L

ફુલાવર અને બ્રોકોલી તોડવા માટે વાર્ષિક 63 લાખ રૂપિયાનું પેકેજ, જાણો ક્યાં મળી રહી છે આ અનોખી નોકરી

કોરોના સમયગાળાને કારણે ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. બેરોજગાર લોકો હજુ પણ નોકરી શોધી રહ્યા છે. જો તમે પણ બેરોજગારની કતારમાં સામેલ છો, તો નોકરીની ઓફર ઇન્ટરનેટ પર વાયરલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તમારે ફુલાવર અને બ્રોકોલી તોડવી પડશે અને બદલામાં તમને 63 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ આપવામાં આવશે. આ નોકરી બ્રિટનમાં સુપરમાર્કેટમાં શાકભાજી અને ફળો સહિત તાજી ખેત પેદાશો પૂરી પાડતી કંપની દ્વારા આપવામાં આવી રહી છે.

શાકભાજી તોડવા માટે કંપનીની અનોખી ઓફર

લંડનના લિંકનશાયર સ્થિત ટીએચ ક્લેમેન્ટ્સ એન્ડ સન લિમિટેડે સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીઓની આવક શાકભાજી તોડવાના આધારે થશે. સ્ટાફની અછતને કારણે કંપનીએ નોકરીની જાહેરાત પોસ્ટ કરી છે. જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે કંપની વેજીટેબલ બ્રેકર્સ અને બ્રોકોલી ચોપર્સની શોધમાં છે. પસંદ કરેલા ઉમેદવારોને 30 પાઉન્ડ એટલે કે 3 હજાર રૂપિયા પ્રતિ કલાક મળશે. આનો અર્થ એ છે કે એક કર્મચારી દિવસના 8 કલાક અને અઠવાડિયાના 5 દિવસ કામ કરે છે તે 12 સો પાઉન્ડ બનાવી શકે છે.

બાળકનું મગજ ખાઈ ગયા જંતુઓ, મૃત્યુ બાદ ખબર પડી પાર્કમાં રમતા સમયે થઈ હતી આ મોટી ભૂલ

ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાળક મોત અને જીવન સાથે જોડાયેલ છે. આવી ઘટના તમારા બાળક સાથે પણ તમારી બેદરકારીને લીધે થઈ શકે છે. આ બેદરકારીને કારણે તમારા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. પાર્કમાં રમવાના કારણે એક બાળકનું મૃત્યુ થયું છે. બાળકનો એક જ ગુનો હતો કે તે પાર્ક રમવા ગયો હતો. તેના પછી તેની સાથે જે બન્યું તે બધાને આશ્ચર્યચકિત કરે છે. જંતુઓ તેનું મગજ ખાઈ ગયા અને અંતે તે બાળકનું મૃત્યુ થયું.

કેસ ટેક્સાસનો છે. અહીં સ્પ્લેશ પેડના કારણે એક બાળક મગજ ખાતા અમીબા (Amoeba)ના સંપર્કમાં આવ્યો જેના કારણે તેનું 6 દિવસમાં મૃત્યુ થયું. જો નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે તો Amoeba જીવલેણ બની શકે છે. Amoebaથી સંક્રમિત 95% લોકો મૃત્યુ પામે છે.

અમીબા ( naegleria fowleri ameba)  જમીન, ગરમ તળાવ, ધોધ અથવા નદીમાં મળી શકે છે. એટલું જ નહીં, મગજ ખાનાર અમીબા સ્વિમિંગ પુલમાં પણ જોવા મળે છે. 2009 થી 2018 સુધી અમેરિકામાં અમીબા (Naegleria fowleri infections) ના 34 કેસ મળી આવ્યા છે.<

અરબ સાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં સક્રિય, જુઓ ગુજરાતી ન્યુઝ

અરબ સાગરમાં (Arabian Sea) સર્જાયેલું ડીપ ડિપ્રેશન (Deep depression) વાવાઝોડામાં (hurricane) સક્રિય થયું છે. જેની અસર ગુજરાતના દરિયા કાંઠે જોવા મળશે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. શાહીન વાવાઝોડુ પાકિસ્તાન તરફ ફંટાયું છે. ગુજરાતમાં તેની અસર નહિવત છે.
from gujarat https://ift.tt/2ZzEH0E

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક, વાવાઝોડાં-ભારે વરસાદ અંગે મેળવી માહિતી

રાજ્યમાં વાવાઝોડાં અને ભારે વરસાદની સ્થિતિને જોતા (Chief Minister) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ઉચ્ચસ્તરીય બેઠક (high-level meeting) યોજી હતી. અન્ય જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી સ્થિતિની માહિતી મેળવી હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓ હાજર રહયા હતા.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ બાબતોની તલસ્પર્શી વિગત મેળવી હતી.
from gujarat https://ift.tt/3CXKiMD

India Corona Cases: દેશમાં નોંધાયેલા કુલ કેસના 50 ટકાથી વધુ કેસ કેરળમાં, જાણો આજનો આંકડો

India Coronavirus Update:  ભારતમાં કોરોનાના કેસ બે દિવસ સુધી ઘટ્યા બાદ ફરી વધ્યા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ અને 311  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.   એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,77,020 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 12,161 નવા કેસ નોંધાયા હતા અને 155 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ

16 સપ્ટેમ્બરઃ 30,570

17 સપ્ટેમ્બરઃ34,403

18 સપ્ટેમ્બરઃ 35,662

19 સપ્ટેમ્બરઃ30,773

20 સપ્ટેમ્બરઃ 30,256

21 સપ્ટેમ્બરઃ 26,115

22 સપ્ટેમ્બરઃ 26,964

23 સપ્ટેમ્બરઃ 31,923

24 સપ્ટેમ્બરઃ

ફટાફટ: 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ગુજરાતી ન્યુઝ

24 કલાકમાં (Gujarat) ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy to very heavy rainfall) આગાહી. સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદની આગાહી કરાઈ. ભારે પવન સાથે પડશે વરસાદ. બે દિવસ તૈયાર થયેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના. દરિયા કિનારે ન જવા માટે આપાઈ સૂચના.
from gujarat https://ift.tt/3iknuiq

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું, દરિયો ન ખેડવા અપાઈ સૂચના

અમરેલીમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. અતિ ભારે વરસાદ આગાહીને લઈ જાફરાબાદમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી. આ તરફ શાહીન વાવાઝોડાની આશંકાના પગલે જામનગર જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. તો માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

એવી સંભાવના છે કે, ગુરુવાર સુધીમાં ભારે વરસાદની આગાહી છે. તેના કારણે જૂના અને નવા બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ભારેવરસાદની આગાહી વચ્ચે દ્વારકાના ઓખા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ તરફથી ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જિલ્લાના તમામ બંદરો પર માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી..તો ઓખા, દ્વારકા, સલાયા, નાવદ્રા, ભોગત, હર્ષદ સહિતના બંદરોને પણ જાણ કરાઇ છે.

તો આ તરફ ખરાબ હવામાને લઈ  મત્સ્યોદ્યોગ કમિશ્નરે આદેશ કર્યા છે. માછીમારોને ટોકન ઈસ્યુ ન કરવા માટે સુચના આપવામા આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મ

ગુજરાત પર ‘શાહીન’ વાવાઝોડાનો કોઈ ખતરો નથી, પાકિસ્તાન તરફ ફંટાશે

ગુજરાત પર નથી વાવાઝોડાનો કોઈ ખતરો. હવામાન વિભાગે આપ્યા છે રાહતના આ સમાચાર. હવામાન વિભાગના અનુસાર અરબ સાગરમાં 'શાહીન' નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. જો કે, ગુજરાત પર કોઈ ખતરો નથી. કેમ કે, શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.

દરિયાકાંઠે પવનની ઝડપથી પ્રતિ કલાક 60ની રહેશે. માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.  તો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ વરસશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આ સીઝનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ગુજરાત ઝોનમાં ફક્ત 3 ટકા જ વરસાદની ઘટ છે. જે એકાદ-બે દિવસમાં પૂર્ણ થઈ જશે.

ડેમ એલર્ટ પર

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 90 ટકા વરસાદ વર

TOP 10: શું કેપ્ટન અમરિંદરસિંહ જોડાશે ભાજપમાં, શાહ સાથે કરી 45 મીનિટ સુધી મુલાકાત

અમરિંદરસિંહ(Amarinder Singh) અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે ગયા હતા. તેમણે 45 મીનિટ સુધી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ ભાજપને દિગ્ગજ નેતાની તલાશ છે.
from india https://ift.tt/3CVteqx

અસ્મિતા વિશેષઃઆતંકની ફેક્ટરી

પાકિસ્તાનના જીવતા પકડાયેલા આતંકવાદી અલી બાબરે આતંકની પાઠશાળાના એક એક રાજ ખોલ્યા છે. પાકિસ્તાને પાળેલા આ આતંકીએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. કાશ્મીરમાં જેહાદ માટે પાકિસ્તાની સેના જ આતંકીઓને તૈયાર કરે છે.
from india https://ift.tt/2Y0lrZk

Punjab : પ્રદેશ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ સિંદ્ધની પહેલી પ્રતિક્રિયા, જાણો શું આપ્યું નિવેદન ?

નવી દિલ્લીઃ પ્રદેશ અઘ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ નવજોતસિંહ સિંદ્ધુનું પ્રથમ નિવેદન સામે આવ્યું આવ્યું છે. નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે, હું ન્યાય માટે લડતો રહીશ અને પંજાબના હિત માટે અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ગમે તેવું બલિદાન આપવા તૈયાર છું.

પ્રદેશ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ ટ્વિટ પર એક વીડિયો પોસ્ટ કરીને નવજોત સિંદ્ધિએ કહ્યું કે, હું હાઇકમાન્ડને ગેરમાર્ગે ક્યારેય નહીં દોરુ. હું મારા છેલ્લા શ્વાસ સુધી સત્યની લડાઇ લડતો રહીશ. સિદ્ધુએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું.

નવજોતસિંહ સિંદ્ધુ પંજાબના મુખ્યમંત્રી બનવા ઇચ્છતા હતા પરંતુ અમરિંદરના વિરોધી સૂરના કારણે આખરે પસંદગીનો કળશ ચન્ની પર ચરણજીત ચન્ની પર ઢોળાયો. નવજોત સિંહ સિંદ્ધુને હતું કે, મુખ્યમંત્રી પદ પર ભલે ચન્ની હોય પરંતુ દોરી સંચાર તેમના હાથમાં જ  રહેશે પરંતુ સત્તા પર આવ્યાં બાદ ચરણજીત ચન્ની તેમના રીતે સ્વતંત્ર રીતે શાસન કરતા નવજોતસિંહ સુદ્ધુ વચ્ચે મતભેદ સર્જાયા અને આખરે તેમને રાજીનામુ ધરી દીધું.

Child Aadhaar Card: બાળકોના આધાર કાર્ડ બનાવવાના નિયમો બદલાઈ ગયા, જાણો કેવી રીતે કરશો અરજી

ભારતમાં દરેક નાગરિક માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. પાંચ વર્ષથી નીચેના બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવવામાં આવે છે, જેને બાલ આધાર કાર્ડ કહેવાય છે. જોકે આ માટે અરજી માટે અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

વાસ્તવમાં, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે આધાર જારી કરતી સંસ્થાએ બાળકો માટે જારી કરવામાં આવતા આધાર કાર્ડમાં કેટલાક ખાસ ફેરફારો કર્યા છે. બાળકોના માતાપિતા હવે બાળકના આધાર કાર્ડ માટે જન્મ પ્રમાણપત્ર અથવા તો હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી સ્લિપ સબમિટ કરીને અરજી કરી શકે છે.

UIDAI એ બાયોમેટ્રિક્સની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય કર્યો

તમને જણાવી દઈએ કે, બાલ આધાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવે છે. જો કે, નિયમો અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે આંખોની રેટિના અને હાથની આંગળીઓના ફિંગરપ્રિન્ટ આપવાની જરૂર રહેશે નહીં. UIDAI એ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક્સની જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય કર્યો છે. હવે જ્યારે બાળક પાંચ વર્ષનું થશે ત્યારે જ તેની

સાપુતારામાં પણ વરસાદી માહોલ જામ્યો, અંબિકા અને પૂર્ણા નદીમાં નવા નીરની આવક

સાપુતારામાં (Saputara) પણ વરસાદી (Rainy) માહોલ જામ્યો છે. જેના કારણે નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. અંબિકા અને પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઇ છે. ખાપરી અને ગીર નદીમાં પણ (water inflow) પ્રવાહ વધ્યો છે. તળાવો છલકાયા છે.
from gujarat https://ift.tt/3ukSaot

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ડાંગ (Dang) જિલ્લામાં ધોધમાર વરસાદ (Heavy rains) પડ્યો છે. જેના કારણે બજારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં (low-lying areas) પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ છે. સાપુતારા, આહવા, વઘઈમાં વરસાદ વરસ્યો છે. સાપુતારાના તળાવ પણ ઓવરફલૉ થયા છે.
from gujarat https://ift.tt/3CTMFjF

ભરૂચ અંકલેશ્વેર-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા, જુઓ ગુજ્રરાતી ન્યુઝ

ભરૂચ (Bharuch) અંકલેશ્વેર-સુરત (Ankleshwar-Surat) સ્ટેટ હાઇવે (state highway) પર પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. કડકિયા કોલેજ પાસેનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.
from gujarat https://ift.tt/3A23zLj

Amreli : પુલ પર ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સાથે તણાયા ચાલક, જુઓ રેસ્ક્યુનો દીલધડક વીડિયો

અમરેલીઃ લાઠીમાં બેઠલા પુલ પરથી ગાગડીયા નદીના પાણી ફરી વળ્યાં છે. ગાગડીયા નદી પર પાણી હોવા છતાં અહીંથી પસાર થતી વખતે એક ટુવ્હિલ ચાલક પાણીમાં ફસાયો. પાણીનો પ્રવાહ તેજ હોવાથી ગાડી પાણીમાં લાગી હતી વહેવા. સ્થાનિક વ્યક્તિએ પાણીમાં જઇ વૃદ્ધ તેમજ ટુવહીલને પાણીમાંથી બહાર કાઢી. મહામહેનતે પાણીમાંથી બહાર બચી નીકળ્યા. નદીના પાણીમાંથી પસાર થવું સાબિત થઈ શકે છે જોખમી.
from gujarat https://ift.tt/2Y10Wwl

Vaccine For Children:સીરમ ઇન્સ્ટીટ્યૂટને 7થી11 વર્ષના બાળકો પર કોવિડ રસીના પરીક્ષણની મળી મંજૂર

Vaccine For Children:સમગ્ર દેશમાં યુદ્ધના ધોરણે કોરોના સામે લડત આપવા માટે વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં હવે બાળકો માટે પણ બહુ ઝડપથી વેક્સિનેશન શરૂ થઇ શકે છે. ભારતમાં બાળકોને વેક્સિનેટ કરવા માટે રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આશા છે કે બહુ જલ્દી  બાળકો માટે  વેક્સિનેશન શરૂ થઇ જશે.

સીરમ ઇન્સ્ટીટ્યૂટને મળી મંજૂરી

ભારતમાં ફરી સ્કૂલો ખૂલ્લી રહ્યાં છે. આ સ્થિતિમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે વેક્સિનેશન જરૂરી છે. વેક્સિન કંપનીઓ બાળકો માટેની રસી માટે તાબડતોબ તૈયારી કરી રહી છે. હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ 7-11 વર્ષ સુધી બાળકો માટે  અમેરિકી કંપની નૌવેક્સના  રસીનું પરીક્ષણ કરી રહી છે. કંપનીએ ભારતમાં આ વેક્સિનનું નામ કોવાવૈક્સ રાખ્યું છે.

12-17 વયના લોકો માટે મળી ચૂકી છે મંજૂરી

ભારતીય દવા નિયામકએ સીરમ ઇન્સ્ટીટ્યૂટને અમેરિકા કંપની નોવાવૈક્સની રસીને સાતથી 11 ઉંમ

કોરોનાથી મરનારના પરિવારને ઓડિશા સરકાર 50,000 રૂપિયાની આર્થિક મદદ આપશે, રાજ્ય સરાકરે કરી જાહેરાત

ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના વાઈરસે ઘણા લોકોના જીવ લીધા છે. આ વાયરસની અસર ધીમે ધીમે ઓછી થતી જણાય છે. પરંતુ જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારોનું દુઃખ હજુ ઓછું થયું નથી. કોરોનાથી જીવ ગુમાવનારાઓના પરિવારોને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે મોટી જાહેરાત કરી છે. ઓડિશાની નવીન પટનાયક સરકારે કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.

સરકાર 50 હજારની આર્થિક સહાય આપશે

મંગળવારે જ આની જાહેરાત કરતા ઓડિશા સરકારે કહ્યું કે રાજ્ય સરકાર કોવિડ -19 ના કારણે જીવ ગુમાવનારાઓના પરિવારોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડિરેક્ટોરેટ (DMET) ના વડા પ્રોફેસર સીબીકે મોહંતીએ આની જાહેરાત કરતા કહ્યું કે ઓડિશા સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવા માટે ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બહાર પાડશે. આ નાણાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) માંથી ચૂકવવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,187 લોકોના કોરોનાથી મોત થયા છે.

આત્મહત્ય

પેટમાં 42 લાખ રૂપિયનું સોનું સંતાડીને દિલ્હી જઈ રહ્યો હતો તસ્કર, એરપોર્ટ પર થઈ ધરપકડ

CISF અને કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓએ ઈમ્ફાલ એરપોર્ટ પર સોનાના મોટા દાણચોરની ધરપકડ કરી છે. આ તસ્કર 900 ગ્રામથી વધુ વજનનું સોનું લઇને જઈ રહ્યો હતો, જે પેટના ગુદામાર્ગમાં છુપાવ્યું હતું. આ સોનાની કિંમત 42 લાખ રૂપિયાથી વધુ છે.

ગુદામાર્ગમાં સોનું છુપાયેલું હતું

સોનાની દાણચોરીમાં પકડાયેલ આરોપી ઈમ્ફાલથી દિલ્હી જવાનો હતો. તેણે તેના પેટના ગુદામાર્ગમાં આશરે 900 ગ્રામ વજનનું સોનું છુપાવ્યું હતું. તપાસ બાદ પોલીસે પેસેન્જરની શોધખોળ કરી હતી. સૂચના દરમિયાન સીઆઈએસએફ અને કસ્ટમ અધિકારીઓને તેના ગુદામાર્ગમાં આશરે 908.68 ગ્રામ વજનના સોનાના ચાર પેકેટ મળી આવ્યા હતા.

એક્સ-રેથી જાણકારી મળી

પકડાયેલા મુસાફરનું નામ મોહમ્મદ શરીફ છે. આરોપી મુસાફર કેરળના કોઝિકોડનો રહેવાસી છે. આરોપી બપોરે 2:40 ની ફ્લાઇટમાં ઇમ્ફાલથી દિલ્હી જવા રવાના થવાનો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીને સિક્યુરિટી હોલ્ડ વિસ્તારમાંથી પૂછપરછ માટે લઈ જવાયો હતો, પરંતુ ત્યાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.</

કોરોનાથી ક્યારે મળશે છૂટકારો ? જાણો વિશ્વ આરોગ્ય સંસ્થાએ શું કહી મોટી વાત

નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાના કેસ ઘટી ગયા છે, જ્યારે વિશ્વના ઘણા દેશોમાં ફરીથી કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ કેસ વધી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને લઈ મોટી વાત કહી છે.  વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ-ઇસ્ટ રિજનના રિજિયોનલ ડાયરેકટર પૂનમ ખેત્રપાલ સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોના વાયરસ લાંબા સમય સુધી પ્રસરતો રહેશે.

લાંબા ગાળે કોરોના મહામારી કોરોના રોગચાળામાં ફેરવાશે પણ તેનો આધાર સમુદાયમાં કોરોનાના ચેપ સામે  પ્રતિકારકતા ચેપ દ્વારા કે કોરોનાની રસી દ્વારા કેટલી  વિકસી છે તેના પર નિર્ભર છે. તેમણે જણાવ્યું હતું કે આપણે વાયરસના નિયંત્રણમાં રહેવાને બદલે તેના પર નિયંત્રણ મેળવવાની સ્થિતિ હાંસલ કરવી જોઇએ.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ઉત્પત્તિની નવેસરથી ફરી તપાસ કરવા માટે  ૨0 વિજ્ઞાાનીઓની ટીમની રચના કરી છે જે ચીન અને અન્ય સ્થળોએ જઇને તપાસ કરશે. આ ટીમમાં લેબ સિક્યોરિટી, બાયોસિક્યોરિટી, જેનેટિસ્ટ અને એનિમલ ડિસિઝ નિષ્ણાતો સામેલ છે.

ગુજરાતભરમાં ફૂંકાઈ રહ્યો છે ઠંડો પવન, ત્રણ દિવસ સુધી રહેશે ઠંડકનો માહોલ, જાણો શું છે કારણ ?

ગાંધીનગરઃ ગુજરાતના તમામ વિસ્તારોમાં મંગળવારે રાતથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતનાં લોકો ત્રણ દિવસ સુધી આ ઠંડકનો અહેસાસ કરશે કેમ કે આ ઠંડક ‘ગુલાબ’ વાવાઝોડાના કારણે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના કારણે ઠંડક પ્રસર ગઈ છે. આ ઉપરાંત ‘ગુલાબ’ વાવાઝોડાની અસરના અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. તેના કારણે પણ ગુજરાતમાં ઠંડકનો માહોલ છે. “શાહીન” વાવાઝોડું હાલમાં  ડિપ ડિપ્રેશન છે. આ ડીપ ડીપ્રેશન બુધવારે  વેલમાર્ક લો પ્રેરન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો છે.

Amreli : પુત્ર પ્રાપ્તિની કામના માટે આશ્રમમાં ગયેલી પરણીતા પર વિધિના બહાને મહંતે પરાણે માણ્યું શરીરસુખને પછી....

અમરેલીઃ સાવરકુંડલાના દાઘીયા ગામના કબીર આશ્રમના મહંતે પુત્ર પ્રાપ્તિના બહાને પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની પરણીતાએ બળાત્કારના આરોપ સાથે કબીર આશ્રમના ગુરુ અમરદાસ સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે,અમે 18-7-2021ના રોજ મારા સાસુ સાથે આશ્રમ ગયા હતા. તેમજ આખો દિવસ આશ્રમમાં ભક્તિ અને સેવા-પૂજા કરી હતી. ત્યારે ગુરૂ અમરદાસ સાહેબને મળેલ, ત્યારે ગુરૂ અમરદાસે મને કહેલ કે રાત્રીના બારેક વાગ્યે તુ આશ્રમ કમ્પાઇન્ડની બાજુમાં આવેલા ઝાડ પાસે આવજે ત્યાં હુ વિધિ કરીને તને પરવાનો આપીશ. તેમજ પરણીતાને એકલી આવવા કહ્યું હતું. જેથી તેમના આદેશ મુજબ હું રાત્રીના આશરે સવાર બારેક વાગ્યે અમરદાસ સાહબેએ જણાવેલ જગ્યાએ પપહોંચેલ ત્યાં ખૂબ જ અંધારુ હતું. ત્યાં અમરદાસ સાહેબે મને પરવાનો આપેલ અને બાદ એક સફરજ આપેલ અને મને ખાઈ જવા કહેતા મેં તે સફરજન ખાતા હું અર્ધબેભાન અવસ્થામાં આવી ગયેલ ત્યારે આ અમરદાસ સાહેબે મારા અડધા કપડા ઉતારી મારી સાથે દુષ્કર્મ કરેલ હતું અન

India Corona Cases: દેશમાં કોરોનાની ગતિ પડી ધીમી, સતત બીજા દિવસે 20 હજારથી ઓછા નોંધાયા કેસ

India Coronavirus Update:  ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,870 નવા કેસ અને 378  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,178 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.   એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,82,520 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,196 નવા કેસ નોંધાયા હતા અને 149 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

છેલ્લા 13 દિવસમાં નોંધાયેલા કેસ

16 સપ્ટેમ્બરઃ 30,570

17 સપ્ટેમ્બરઃ34,403

18 સપ્ટેમ્બરઃ 35,662

19 સપ્ટેમ્બરઃ30,773

20 સપ્ટેમ્બરઃ 30,256

21 સપ્ટેમ્બરઃ 26,115

22 સપ્ટેમ્બરઃ 26,964

23 સપ્ટેમ્બરઃ 31,923</li

મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં ભારે વરસાદ, પૂરના કારણે 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો

મહારાષ્ટ્રના (Maharashtra) મરાઠાવાડા (Marathwada) વિસ્તારમાં (Heavy rains) ભારે વરસાદ ખાબક્યો હતો. નદીમાં પૂર આવતા 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. યવતમાળમાં પાણીમાં બસ ફસાઈ હતી. જેમાં 1 વ્યક્તિનું મોત થયું અને 3 લોકો ગુમ થયા છે. લાતુર જિલ્લામાં 10થી વધુ લોકો પાણીમાં ફસાયા છે.
from india https://ift.tt/2WkF7GX

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ, વીજળી પડવાથી 13ના મોત, 560 લોકોને બચાવાયા

Maharashtra Rain: મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં મુશળધાર વરસાદ, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે NDRF ની ટીમોએ 560થી વધુ લોકોને બચાવ્યા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રવિવાર અને સોમવારે વરસાદને કારણે બેસોથી વધુ પશુઓ ધોવાઇ ગયા હતા અને ઘણા મકાનોને નુકસાન થયું હતું.

મંગળવારે મુંબઈમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં મરાઠવાડા, મુંબઈ અને રાજ્યના દરિયાકાંઠાના કોંકણ વિસ્તારમાં 'ભારે વરસાદ' થવાની સંભાવના છે. મરાઠાવાડા મધ્ય મહારાષ્ટ્રનો વિસ્તાર છે જ્યાં વરસાદના કારણે ભારે વિનાશ થયો છે. ઔરંગાબાદ, લાતુર, ઉસ્માનાબાદ, પરભણી, નાંદેડ, બીડ, જાલના અને હિંગોલીના આઠ જિલ્લાઓમાં ભારે વિનાશ થયો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે યવતમાલ જિલ્લામાં પૂરગ્રસ્ત પુલને પાર કરતી વખતે રાજ્ય પરિવહનની બસ તણાઈ જતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ગુમ થયા હતા. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ઉમરખેડ

કોરોનાથી ક્યારે મળશે છૂટકારો ? જાણો વિશ્વ આરોગ્ય સંસ્થાએ શું કહી મોટી વાત

નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાના કેસ ઘટી ગયા છે, જ્યારે વિશ્વના ઘણા દેશોમાં ફરીથી કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ કેસ વધી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને લઈ મોટી વાત કહી છે.  વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ-ઇસ્ટ રિજનના રિજિયોનલ ડાયરેકટર પૂનમ ખેત્રપાલ સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોના વાયરસ લાંબા સમય સુધી પ્રસરતો રહેશે.

લાંબા ગાળે કોરોના મહામારી કોરોના રોગચાળામાં ફેરવાશે પણ તેનો આધાર સમુદાયમાં કોરોનાના ચેપ સામે  પ્રતિકારકતા ચેપ દ્વારા કે કોરોનાની રસી દ્વારા કેટલી  વિકસી છે તેના પર નિર્ભર છે. તેમણે જણાવ્યું હતું કે આપણે વાયરસના નિયંત્રણમાં રહેવાને બદલે તેના પર નિયંત્રણ મેળવવાની સ્થિતિ હાંસલ કરવી જોઇએ.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ઉત્પત્તિની નવેસરથી ફરી તપાસ કરવા માટે  ૨0 વિજ્ઞાાનીઓની ટીમની રચના કરી છે જે ચીન અને અન્ય સ્થળોએ જઇને તપાસ કરશે. આ ટીમમાં લેબ સિક્યોરિટી, બાયોસિક્યોરિટી, જેનેટિસ્ટ અને એનિમલ ડિસિઝ નિષ્ણાતો સામેલ છે.

Botad : કેડસમા પાણી ભરેલા અંડરપાસમાં 40 બાળકો સાથે ડ્રાઇવરે નાંખી સ્કૂલ બસ ને પછી...

બોટાદઃ બોટાદના સાળગપુર રોડ રેલવે અન્ડર બ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જ્ઞાનમંદિર વિદ્યાપીઠની સ્કૂલ બસ ફસાઈ હતી. સ્કૂલ બસમાં આશરે 40 જેટલા બાળકો સવાર હતા. અંડર બ્રિજમાં કેડસમા પાણી ભરાયા છે. હાલ નાના વાહનો પસાર નથી થઈ શકતા. બસમાંથી બાળકોને કાઢી અન્ય બસમાં ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્રને ખબર હોવા છતાં પાણીનો નિકાલ નથી કરી શકતા.

જોકે, સ્કૂલ બસ અંડરપાસમાં ફસાઇ જતાં બાળકોને તેમાંથી રેસ્ક્યૂ કરીને અન્ય બસથી લઈ જવામાં આવી હતી. તેમજ ટ્રેક્ટરની મદદથી લોકો દ્વારા બસને અંડરપાસમાંથી બહાર કાઢવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો છે. ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, જામકંડોરણા, ધોરાજી, રાજકોટ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ અને લોધિકા તાલુકામાં રાત્રીના 12 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી ચાર-ચાર ઈં

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, જેતપુર તાલુકાના 5 ગામને કરાયા એલર્ટ

સૌરાષ્ટ્રમાં (Saurashtra) ધોધમાર વરસાદ (Heavy rains) વરસી રહ્યો છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ભાદર-1 ડેમના તમામ 29 દરવાજા ખોલાયા છે. (Jetpur) જેતપુર તાલુકાના (5 villages) 5 ગામને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત ડોડી ડેમના 3 દરવાજા ખોલાયા છે. ગઈકાલ રાતથી ભારે પવન સાથે વરસાદ શરુ છે.
from gujarat https://ift.tt/3id16qX

રાજ્યના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હાલ વાવાઝોડાનો કોઈ ખતરો નથી

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણ દિવસ પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બુધવારે વરસશે ધોધમાર વરસાદ. હવામાન વિભાગના મતે 30 સપ્ટેમ્બરે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે. તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે આગામી સમયમાં જણાવવામાં આવશે. હાલ વાવાઝોડાનો કોઈ ખતરો નથી.

ગુજરાતના ડેમ ભરાયા

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 83 ટકા અને મધ્ય ગુજરાતમાં 77 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ વરસ્યો છે.

સારા વરસાદથી જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 64 ડેમ નવા ન

ફટાફટ: આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

આગામી 3 દિવસ (State) રાજ્યમાં (Heavy rain) ભારે વરસાદની આગાહી. (Saurashtra) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ. 30 સપ્ટેબરે અરબી સમુદ્રમાં ઉદ્ભવશે દીપ ડિપ્રેશન. ગુલાબ વાવાઝોડાનું કોઈ ખતરો નહિ.
from gujarat https://ift.tt/3zWGCsU

રાજકોટ, જામનગર, કચ્છ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો છે. ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, જામકંડોરણા, ધોરાજી, રાજકોટ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ અને લોધિકા તાલુકામાં રાત્રીના 12 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો કોટડાંસાગાણી તાલુકામાં સાડા ત્રણ ઈંચ, જામકંડોરણામાં અઢી ઈંચ, ધોરાજીમાં બે અને રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણે સતત 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કપાસના પાકના મૂળ સળી ગયા છે. પાણી લાગી જવાથી મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. કઠોળનો પાક પણ તૈયાર છે. પરંતુ  જો બે થી ત્રણ દિવસ આજ રીતે વરસાદ પડશે તો કઠોળના પાકમાં પણ નુક્શાન થશે. જો કે વરસાદી માહોલના કારણે રાજકોટના ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે.

જામજોધપુરમાં ભારે વરસાદ

જામનગરના જામજોધપુર પંથકમાં પણ રાત્રે વરસાદ નોંધાયો છે. જાજોધપુરના શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રામવ

બેંગલુરની એક બોર્ડિંગ સ્કૂલમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોરોનાના મોટા કેસ નોંધાયા છે. શહેરની એક બોર્ડિંગ સ્કૂલમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા. બેંગલોર અર્બન ડિસ્ટ્રિક્ટના ડીસી જે મંજુનાથે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બાળકોની તપાસ કરાવ્યા બાદ રિપોર્ટ બહાર આવ્યો છે. આ શાળામાં કુલ 480 બાળકો અભ્યાસ કરે છે. કોરોનાના રિપોર્ટ અનુસાર, ચેપગ્રસ્ત 60 બાળકોમાંથી બે બાળકોમાં પ્રાથમિક લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે બાકીના લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોરોના સંક્રમિતોમાં તમિલનાડુના 14 બાળકો

ડીસી જે મંજુનાથે કહ્યું કે બાળકોને ઉલટી અને ઝાડાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ આ તમામ બાળકોની કોરોના તપાસ કરવામાં આવી હતી. તપાસ રિપોર્ટમાં કુલ 60 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાંથી 14 બાળકો તમિલનાડુના છે જ્યારે 46 બાળકો કર્ણાટકના વિવિધ વિસ્તારોમાંથી છે.

ડીસીએ કહ્યું કે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાના કર્મચારીઓની

TOP 10: પંજાબમાં કોંગ્રેસને ઝાટકો,નવજોતસિહ સિદ્ધુએ PCCના પદ પરથી આપ્યું રાજીનામું

પંજાબમાં નવજોતસિહ સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખીને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પત્રમાં લખ્યું કે, સમજુતીથી કોઈ વ્યક્તિનું ચરિત્ર ખતમ થઈ જાય છે.
from india https://ift.tt/2WoodYa

સમાચાર શતક: રાજ્યમાં હજુ 5 દિવસ જામશે મેઘ મહેર, જુઓ ગુજરાતી ન્યુઝ

સાયક્લોનિક સર્કુલેશનના કારણે સૌરાષ્ટમાં ભારે વરસાદની આગાહી, 20 જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ કરાયું જાહેર, પેટ્રોલમાં  18 પૈસાની વધારો કરાયો. પડતર માંગણીઓને કારણે રાજયના ST કર્મચારીઓની હડતાળ. રાજ્યમાં નોંધાયા 21 નવા કોરોના કેસ.
from gujarat https://ift.tt/2XYlVjl

સમાચાર શતક: વિધાનસભામાં રજુ થશે કેગનો અહેવાલ, જુઓ ગુજરાતી ન્યુઝ

ગાંધીનગર વિધાન સભામાં આજે રજુ થશે કેગનો અહેવાલ, કોરોનાના કારણે કેગનો અહેવાલ નહોતો થઇ શક્યો હતો રજુ. પેરામૅડિકલના કોર્સમાં પ્રવેશ માટે  50 હજારથી વધુનું રજીસ્ટ્રેશન. આઇઆઇએમ-એમાંથી 119નું કરાયું પ્લેસ્ટમેન્ટ
from india https://ift.tt/3CQvNKD

કેરળના જ્યોર્જ 1978માં 3500 શેર ખરીદીને ભૂલી ગયેલા, અત્યારે કિંમત છે 1450 કરોડ રૂપિયા પણ.....

એવું કહેવાય છે કે જ્યારે નસીબ બદલાઈ ત્યારે બધું જ બદલાઈ જાય છે. આવું જ કંઇક કેરળના બાબુ જ્યોર્જ વલવી સાથે થયું. 43<span lang="GU" style="font-size: 10.5pt; mso-ansi-font-size: 12.0pt; font-family: &

મારુ ગામ મારી વાત: અમીરગઢમાં શું છે સ્થાનિકોની સમસ્યા?, જુઓ ગુજરાતી ન્યુઝ

બનાસકાંઠાના અમીરગઢમાં લોકોની સમસ્યા આવી સામે. પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત છે. રોડ-રસ્તા, વીજળી અને પાણી યોગ રીતે ન મળતા હાલાકી બોગવી રહયા છે. તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઈ નિવારણ નથી આવ્યું.. આ ઉપરાંત આરોગ્યલક્ષી સુવિધાઓ પણ નથી મળી રહી.
from gujarat https://ift.tt/3ofLBT8

ગુજરાતમાં કૉમેડીયન મુનવ્વર ફારૂકીના શૉ રદ નહીં થાય તો 'બજરંગદળ'વાળી કરીશું, કોણે આપી આ ચીમકી ? જુઓ વીડિયો

અમદાવાદઃ જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકી ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે પોતાના શૉને લઇને ચર્ચામાં છે, કેમ કે આગામી ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં ગુજરાતના જુદાજુદા શહેરોમાં તેના શૉનુ આયોજન કરવામાં આવ્યુ છે, જેનો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ કરી રહ્યું છે.

મુનવ્વર ફારુકીના શૉને લઇને વિશ્વ હિન્દુ પરિષદના જ્વલંત મહેતાએ ખુલ્લેઆમ ધમકી આપતા કહી દીધુ છે કે, શૉ થવા દેવામાં આવશે નહીં. તેમને કહ્યું કે હિન્દુ ધર્મનું અપમાન કરનારા મુનવ્વર ફારુકીને ગુજરાતમાં ક્યાંય પણ શો થવા દેવામાં આવશે નહીં. VHP દ્વારા ચેતાવણી આપવામાં આવી છે કે, મુનવ્વર ફારુકીના તમામ શૉને તાત્કાલિક ધોરણે રદ્દ કરી દેવામાં આવે નહીંતર, શૉના આયોજકોને નુકસાની વેઠવા તૈયાર રહેવુ પડશે, અમે શૉ નહીં થવા દઇએ.

#गुजरात&

રાજ્યના વિદ્યાર્થી-યુવાઓ શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા એ જ અમારો નિર્ધાર: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, ગુજરાતના વિદ્યાર્થીઓ-યુવાઓ વિશ્વ સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે, અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે એવા મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. રાજ્યના વિદ્યાર્થી ઓ-યુવાઓ શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટે અનેકવિધ નવતર આયામો, પ્રયોગો અને સુધારાઓ કર્યા છે અને આગામી સમયમાં પણ કરશુએ માટે રાજ્ય સરકારનું મન હર હંમેશ ખુલ્લુ છે.

આજે વિધાનસભા ખાતે ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓના દ્વિતીય  સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી વાઘાણીએ કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે શિક્ષણ યાત્રાને વધુને વધુ વેગવંત બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યનું યુવાધન શિક્ષણ દ્વારા વધુને વધુ રોજગારી મેળવી આત્મનિર્ભર બને એ માટે અમે આયોજનો કરવાના છીએ.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા છે એને વધુ સંગીનતાથી અમે આગળ વધારી રાજ્યના યુવાધનને વધુ શિક્ષિત બનાવવાના

C.R. પાટિલના ગઢ સુરત-નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણી, નીતિન પટેલના મહેસાણામાં કોને મૂકાયા?

ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી તરીકે  જિલ્લાઓની ફાળવણ કરી છે. આ ફાળવણીમાં સૌથી મહત્વની ફાળવણી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના જિલ્લામાં કરાઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રી અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે પાટિલની નજીકના કોઈ મંત્રીની નિમણૂકની અપેક્ષા હતી. તેના બદલે વાઘાણીને પ્રબારી બનાવાતાં આશ્ચર્ય સર્જાયું છે.

રાજ્યના ક્યા જિલ્લામાં ક્યા મંત્રીને પ્રભારી બનાવાયા તેની વિગતો નીચે પ્રમાણે છે.

રાજેન્દ્ર ત્રિવેદી - અમદાવાદ અને ખેડા

જીતુ વાઘાણી - નવસારી અને સુરત

ઋષિકેશ પટેલ - ગીરસોમનાથ અને જૂનાગઢ

પૂર્ણેશ મોદી - રાજકોટ અને મોરબી

રાઘવજી પટેલ - ભાવનગર અને બોટાદ

કનુ દેસાઈ - જામનગર અને દેવભુમિ દ્વારકા

ફટાફટ:કડી રોડ પર ખાડામાં બાઈક પડતા યુવકનું મોત, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજ્યમાં આગમે 5 દિવસ ભારે વરસાદની આગાહી, તંત્ર થયું સતર્ક, કડી રોડ પર ખાડામાં બાઈક પડતા યુવકનું મોત, તંત્રની નિષ્કાળજીના કારણે સર્જાઈ દુર્ઘટના. પેટ્રોલના ભાવમાં વધારો. કપાસિયા તેલમાં 15 રૂપિયાનો ઘટાડો. નીટની પેટર્ન અંગેની પરિવર્તન મામલે અરજી કરતા સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી.
from india https://ift.tt/3icGGi7

કોરોનાની રસી નહીં લેનારાં લોકોનાં ઘરોમાં વીજળીનું કનેક્શન કાપી નંખાશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

Fack check:કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર રસીથી માંડીના તેની સારવારના નુસખા મુદ્દે અનેક પોસ્ટ વાયરલ થઇ રહે છે. આવી એક પોસ્ટ કોરોના વેક્સિને મુદ્દે વાયરલ થઇ છે.  આ વાયરલ પોસ્ટની હકીકત શું છે જાણીએ

કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર રસીથી માંડીના તેની સારવારના નુસખા મુદ્દે અનેક પોસ્ટ વાયરલ થઇ રહે છે. આવી એક પોસ્ટ કોરોના વેક્સિને મુદ્દે વાયરલ થઇ છે.  આ વાયરલ પોસ્ટની હકીકત શું છે જાણીએ

સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ કોરોનાની રસી નહીં લે, તેવા લોકોના ઘરનું વીજળીનું કનેકશન કટ થઇ જશે.

શું છે વાયરલ પોસ્ટ

સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ વાયરલ થઇ છે. બ્રેકિંગ ન્યુઝની પ્લેટ સાથે આ મેસજ વાયરલ થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે,  દરેક ભારતીય આ રિપોર્ટ જલ્દી જુએ. વેક્સિન નહી લેવામાં આવે તો હુક્કા પાણી બંધ થઇ જશે એટલે કે જે વ્યક્તિ કોરોનાની રસી નહી લે તેનું રાશનકાર્ડ અને વીજળ

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત, જુઓ ગુજરાતી ન્યૂઝ

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત થઇ છે. 9માંથી 2 બેઠક બિનહરીફ થઇ છે. 7 બેઠક માટે મતગણતરી શરુ થઇ છે. 7 બેઠક માટે 24 બેઠક માટે મતદાન થયું હતું. રાજ્યમાં 107 મતદાન મથક પર મતદાન કરાયું હતું.
from gujarat https://ift.tt/2XYs1Ag

તમામ જિલ્લાઓના કલેકટરને અપાયા આદેશ, ભારે વરસાદને પગલે તંત્રની તૈયારીઓ

રાજ્યમાં ભારે વરસાદને પગલે આગોતરા પગલાં ભરવા તમામ કલેકટરને (Collectors) સૂચના (Orders) અપાઈ છે. રાહત અને બચાવ કાર્ય કરવા માટે તૈયારીઓ શરુ કરાઈ છે. 30 સપ્ટેબર સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગહી કરી છે. જેને જોતા પ્રશાસન એલર્ટ બન્યું છે.
from gujarat https://ift.tt/3kKgtJ9

ઉત્તર ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ, સાબરકાંઠામાં વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

ઉત્તર ગુજરાતના (North Gujarat) અનેક વિસ્તારમાં ફરીવાર (Rainy weather) વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગર, સાબરકાંઠામાં (Sabarkantha) વરસાદની હેલી જામશે. હવામાન વિભાગે વરસાદ મામલે આગાહી કરી છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત છે.
from gujarat https://ift.tt/3m4Vpwv

જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર આજથી થઇ જશે કોંગ્રેસી, કોંગ્રેસમાં સામેલ થવા પાછળનું આ છે કારણ

નવી દિલ્લી:જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘના પૂર્ણ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે એટલે કે આજે  કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. આ મુદ્દે કન્હૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘના પૂર્ણ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે એટલે કે આજે  કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે ત્રણ વાગ્યે તેને પાર્ટીની સદસ્યતા અપાવશે. ઉલ્લેખનિય છે કે, કન્હૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી ત્યાર બાદ તેમની કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો તેજ થઇ ગઇ હતી.

જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર પહેલા આઇટીઓ પાસે આવેલ શહીદ પાર્કમાં સ્થાપિત શહીદ ભગત સિંહની પ્રતિમાને ફુલમાળા અર્પણ કરશે. રાજકિય વિશ્લેષકોના મત મુજબ હાલ બિહાર પૂરતી જ તેમની ભૂમિકા સીમિત રહેશે બાદ પાર્ટી તેને રાષ્ટ્રીય સત્રે પણ મેદાનમાં ઉત

India Corona Cases: ભારતમાં 201 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ, જાણો આજનો આંકડો

India Coronavirus Update:  ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં 201 દિવસ બાદ 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ અને 179  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 26,030 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.   એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,92,206 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,699 નવા કેસ નોંધાયા હતા અને 58 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસ

16 સપ્ટેમ્બરઃ 30,570

17 સપ્ટેમ્બરઃ34,403

18 સપ્ટેમ્બરઃ 35,662

19 સપ્ટેમ્બરઃ30,773

20 સપ્ટેમ્બરઃ 30,256

21 સપ્ટેમ્બરઃ 26,115

22 સપ્ટેમ્બરઃ 26,964

23 સપ્ટેમ્બરઃ 31,923</li&g