Russia Ukraine Conflict : રશિયા તરફથી યૂક્રેન પર હુમલા વધુ તેજ કરી કરી દેવામાં આવ્યા છે. રશિયાન રાષ્ટ્રપતિ પુતિન સતત યૂક્રેન સેનાને હથિયાર હેઠા મુકવા કરી રહ્યાં છે, પરંતુ યૂક્રેન પણ જાહેરાત કરી ચૂક્યુ છે કે તે તેઓ છેલ્લા શ્વાસ સુધી લડશે. હવે કડીમાં એક દિલચસ્પ વાત સામે આવી છે. ખરેખરમાં રશિયન સેનાને ભ્રમિત કરવા માટે યૂક્રેને એક નવી ચાલ ચાલી છે.

રશિયન સેના યૂક્રેનના તમામ મોટા શહેરોમાં ઘૂસી ગઇ છે, અને હવે કીવ પર પણ તાબડતોડ હુમલા કરી રહી છે, આ બધાની વચ્ચે રશિયન સેનાને રસ્તો ભટકાવવા માટે યૂક્રેને નવી ચાલ ચાલી છે, રશિયન સેનાને ભ્રમિત કરવા માટે રૉડ-રસ્તા પર લાગેલા તમામ દિશા સૂચક બોર્ડને હટાવી રહ્યું છે. આવુ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે રશિયન સેના આસાનીથી શહેરની કોઇપણ મુખ્ય જગ્યાઓ પર ના પહોંચી શકે અને આમતેમ ભટકતી રહે.

કેટલીય જગ્યાઓથી હટાવી દેવાયા સાઇન બોર્ડ-
રિપોર્ટ અનુસાર, આ આઇડિયા પર શનિવારે કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે, કેટલીય જગ્યાઓએથી સાઇન બોર્ડ હટી ચૂક્યા છે,