<p>રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયામાં હાજર. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અર્પી પુષ્પાંજલિ. સ્ટેચ્યુ ઑફ યુનિટી પર કરાઈ પુષ્પ વર્ષા. એકતાની પ્રેરણા આપે છે સરદાર, અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમથી વિડિઓ કોંફ્રેન્સ દ્વારા સંબોધન કર્યું હતું. દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની આજે 37મી પુણ્યતિથિ. રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ.</p> from india https://ift.tt/2Y2jsnZ
તમારી દિવસની પ્રારંભ ગુજરાતી સમાચારથી! મસ્ત અને મનોરંજનભર્યો ગુજરાતી સમાચાર. સાથે રહો, મજા લો!