મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જૂન, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Junagadh : રેલ્વે ફાટકની ઓરડીમાં યુવતીએ નિર્વસ્ત્ર થઈને યુવકનાં પણ બધાં કપડાં કાઢી નાખ્યાં ને પછી...........

Junagadh : શહેરમાં હનીટ્રેપની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ પૈસાની તંગી પૂરી કરવા માટે યુવતી સાથે મળીને ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. યુવતીની ફાટકની ઓરડીમાં મોકલી યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, જોકે, પોલીસે ટ્રેપ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ પછી યુવતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગત 25મી જૂને રાત્રે 8 વાગ્યે સબીના ઉર્ફે સબુ  ધોરાજી રેલ્વે ફાટક પાસે આવેલી ઓરડીમાં ગઈ હતી. તેમજ ગેઇટ કિપર સામે જ યુવતી નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને પછી તેના પણ પરાણે કપડા કાઢી નાંખ્યા હતા. આ જ સમયે સલમાન તયબભાઇ વિશળ, બસીર હબીબભાઇ સુમરા અને આર્યન ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક-યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો તેમજ આ પછી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ તાલુકા પોલીસને આ અંગે જાણ કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું.

ગેઇટ કિપરે પોલીસની મદદ લેતા પોલીસે છટકું ગોઠવું આરોપીઓને 3 લાખ રૂપિયા લેવા માટે બોલાવ્યા હ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે એક દિવસના ગુજરાત પ્રવાસે, ભગવાન જગન્નાથજીના કરશે દર્શન

કેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) અમિત શાહ(Amit Shah) 12 જુલાઈએ એક દિવસના ગુજરાત પ્રવાસ માટે આવશે. અષાઢી બીજે અમિત શાહ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે. અમિત શાહ પરિવાર સાથે મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે.
from gujarat https://ift.tt/361LyzX

અસ્મિતા વિશેષઃ ઓલમ્પિકનું કાઉન્ટડાઉન

જાપાનમાં આ વખતે ઓલમ્પિકનું આયોજન કરાયું છે. દેશ અને દુનિયાના ખેલાડીઓ એકત્ર થશે. જાપાનના ટોકિયોમાં ખરાખરીનો જંગ જામશે. મેડલ મેળવવા માટે દુનિયાના ખેલાડીઓ મેદાને ઉતરશે.
from india https://ift.tt/3h3P2Ip

ફટાફટ:સંસદનું ચોમાસુ સત્ર ક્યારથી થશે શરૂ, કેન્દ્ર સરકારે પામતેલની આયાત ડ્યુટીમાં કર્યો ઘટાડો

સંભવિત ત્રીજી લહેર(Third Wave)ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ની અધ્યક્ષતામાં બેઠક મળશે. 19 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. કેન્દ્ર સરકારે પામ તેલ પર આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરીમાં ભારત અને ચીનનું સૈન્ય માત્ર 150 મીટર દૂર હતું.
from india https://ift.tt/3hdWY92

Covid19 crisis: કોરોનાથી જીવ ગુમાવનારાના પરિવારજનોને વળતર આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વનો ફેંસલો આપ્યો હતો. જે મુજબ જેમના મોત કોરોનાના કારણે થયા હોય તેમના પરિવારજનોને સરકાર વળતર આપે. પરંતુ આ વળતર કેટલું હોવું જોઈએ તે સરકાર ખુદ નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે એમ પણ સ્વીકાર્યુ કે કોવિડથી થયેલા મોત પર ચાર લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય.

સુપ્રીમ કોર્ટે આ સાથે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરરિટીને ઓછામાં ઓછું વળતર આપી શકાય તે માટે સિસ્ટમ બનાવવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત કોવિડ સાથે સંકળાયેલા ડેથ સર્ટિફિકેટ જાહેર કરવા અને જે સર્ટિફિકેટ પહેલા જાહેર થઈ ચુક્યા છે તેમાં સુધારો કરવાનો આદેશ આપ્યો હતો.

અરજીકર્તાએ જે લોકોના કોરોનાથી મોત થયા છે તેમના પરિવારજનોને ચાર લાખ રૂપિયા સુધીનું વળતર મળે તેવી અપીલ કરી હતી. ઉપરાંત અરજીમાં કોવિડ ડેથ સર્ટિફિકેટને લઈ સવાલ કરવામાં આવ્યા હતા.

Supreme Court directs the Union of India to frame guidelines to pay ex-gratia compensation to

UKના મિનિસ્ટર ઓફિસમાં કર્મચારી યુવતીને કિસ કરતા હતા તેનો ફોટો થઈ ગયો વાયરલ ને..........

નવી દિલ્હીઃ દુનિયાભરમાં અત્યારે કોરોના વાયરસનો કેર ચાલી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે એક વિચિત્ર તસવીર સામે આવી છે. થોડાક દિવસો પહેલા બ્રિટનના કેબિનેટ મંત્રી મૈટ હૈનકૉકની અસભ્ય તસવીર વાયરલ થઇ હતી જેમાં તે પોતાની ઓફિસની એક મહિલા કર્મચારીને કિસ કરતા દેખાઇ રહ્યાં હતા, આ તસવીર વાયરલ થયા બાદ મૈટ હૈનકૉક પર કોરોના નિયમોનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો. હવે રિપોર્ટ છે કે બ્રિટનના આ કેબિનેટ મંત્રી મૈટ હૈનકૉકે શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલયમાંથી રાજીનામુ ધરી દીધુ છે. પોતાની નજીકની સહયોગી સાથે ચુંબનને લઇને કૉવિડ નિયમોના ભંગનો ચારેય બાજુથી તેઓ આરોપ ઝીલી રહ્યાં હતા, અને રાજીનામુના દબાણ પણ હતુ.

મૈટ હૈનકૉકે આપ્યુ રાજીનામુ-
મૈટ હૈનકૉકે કિસ કરવાની વાત સ્વીકારી લીધી હતી, અને પ્રધાનમંત્રી જૉનસનને પત્ર લખ્યો હતો, તેમાં મૈટ હૈનકૉકે કહ્યું- સરકાર તે લોકોની ઋણી છે જેમને આ મહામારીમાં ઘણુબધુ ગુમાવ્યુ છે. આ સાથે મૈટ હૈનકૉકે સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ઉલ્લંઘન કરવા મામલે ફરીથી માફી માંગી હતી. ટ્વીટર પર આ વીડિયો શેર

Banaskantha : યુવકની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ, માથા પર મળી આવ્યા ઇજાના નિશાન

થરાદઃ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. થરાદના કન્યાશાળાની સામે ગોગા મહાજરના મંદિરની પાસેથી યુવકનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવકના મૃતદેહ પર સામાન્ય ઇજાના નિશાન હોઈ યુવકના પરિવારે પોલીસ મથકે જાણ કરી હતી. થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિજનોના હત્યાના આક્ષેપોને લઈ  મૃતદેહને pm અર્થે ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદ-ઇન્દૌર હાઇવે પાસેથી મળી આવી યુવતીની લાશ, કોણ છે યુવતી અને કેવી રીતે થયું મોત?

દાહોદઃ અમદાવાદ ઇન્દોર હાઈવે પર રામપુરા પાસેથી યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. દાહોદના રામપુરા હાઇવે નજીક યુવતીની લાશ મળી આવતાં આસપાસથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી.

હાઇવે નજીક સિમેન્ટની કુંડી પાસેથી 25 વર્ષ આસપાસની યુવતીની લાશ મળી આવી છે. 15 થી 20 દિવસ જૂની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી છે. પોલીસ ઘટના સ્થળે

આ બિઝનેસમેને 11 વર્ષની છોકરી પાસેથી 10 કેરી 1.20 લાખમાં ખરીદીને બતાવી માનવતા, છોકરીએ પૈસામાંથી શું ખરીદ્યું ?

જમશેદપુરઃ જમશેદપુરમાં રહેતી તુલસીને ઓનલાઇન ક્લાસ માટે સ્માર્ટફોન ખરીદવો હતો. પરંતુ રૂપિયાના અભાવે ખરીદી શકતી નહોતી. જેના કારણે તે રોજ સવારે કેરીના બગીચામાંથી કેરી લાવીને સડક પર ઉભી રહીને વેચતી હતી. એક દિવસ મુંબઈના એક બિઝનેસમેન જ્યારે તુલસી પાસે કેરી ખરીદવા આવ્યા અને વાતચીત દરમિયાન ખબર પડી કે લોકડાઉન દરમિયાન મોબાઇલ ન હોવાના કારણે અભ્યાસ કરી શકતી નહોતી. જે ભણવા માટે મોબાઇલ ખરીદવા માંગતી હતી અને રોજ સવારે કેરી લઈને અહીં વેચવા આવતી હતી.

આ જાણીને મુંબઈની વેલ્યુએબલ એડુટેનમેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અમેયા હેતે  ન માત્ર આશ્ચર્ય ચક્તિ થયા પરંતુ બાળકીનો અભ્યાસ પ્રત્યેનો ઝનૂન જોઈને મોબાઈલ અપાવવાનો પ્રયાસ કર્યો. જે બાદ તેમણે બાળકી પાસેથી 12 કેરી ખરીદી અને એક કેરીનો ભાવ 10 હજાર ગણીને 1.20 લાખ રૂપિયા આપ્યા. ઉપરાંત બાળકીને એક વર્ષનું મોબાઈલ રિચાર્જ પણ કરાવી દીધું. તુલસી આજે આ ફોનમાંથી સ્માર્ટફોન ખરીદી ચૂકી છે અને હવે તેને ઓનલાઈન અભ્યાસ પણ શરૂ કરી દીધો.

અમેયા હેતેએ જણાવ્યું હતું કે તુલસીના પિતા શ્રી

કોરોના સંક્રમણ કાબુમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે ઓફલાઈન પરીક્ષા, કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?

કોરોના સંક્રમણ(Corona Transition) કાબુમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) દ્વારા 8 અને 22 જુલાઈથી બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા યોજાશે. જેમાં સ્નાતક, અનુસ્નાતકના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજિત 29હજાર 914 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
from gujarat https://ift.tt/3qAxaIi

કોરોનાને નાથવા DCGIએ વધુ એક વેક્સિનને આપી મંજૂરી, કેટલી અસરકારક છે?,જુઓ વીડિયો

દેશમાં કોરોના(Corona)ને નાથવા દેશમાં વધુ એક રસીને મંજૂરી આપવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(Drug Controller General of India)એ સિપ્લાને મોડર્નાની રસી આયાત કરવાની મંજૂરી આપી છે. આ અંગે નીતિ આયોગના સભ્ય ડો.પૌલે કહ્યું, મોડર્નાની રસીને મંજૂરી આપવામાં આવી છે.
from gujarat https://ift.tt/3h3woAr

Corona Cases India: દેશમાં કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો, જાણો કેટલા કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. જોકે આજે ગઈકાલની સરખામણીએ થોડા વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,951 કેસ નોંધાયા હતા અને 817 લોકોના મોત થયા હતા. જ્યારે 60729 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે દેશમાં 37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.

દેશમાં સતત 48મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 29 જૂન સુધી દેશભરમાં 33 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 16 લાખ  21 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 21 લાખથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ</str

Brazil Suspends Covaxin Deal: બ્રાઝિલે ભારત બાયોટેકનો આપ્યો મોટો ઝટકો, કોવેક્સિન ખરીદીનો સોદો કર્યો રદ્દ, જાણો કેમ લીધો નિર્ણય

બ્રાસિલિયાઃ કોરોના રસીને (Corona Vaccine) એક મોટા સમાચાર મળી રહ્યા છે. બ્રાઝિલે ભારત બાયોટેક (Bharat Biotech)સાથે કોવેક્સિન (Covaxin) રસીનો સોદો રદ્દ કરી દીધો છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલોએ આની જાહેરાત કરી છે. કોવેક્સિનની ખરીદ પ્રક્રિયામાં ગરબડીના આરોપ લાગ્યા હતા. જે બાજ 324 મિલિયન ડોલરનો આ કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે.

કેટલા ડોઝ ખરીદવાનું હતું બ્રાઝીલ

ભારત બાયોટેક અને બ્રાઝીલ સરકાર વચ્ચે જે ડીલ થઈ હતી તે પ્રમાણે 20 મિલિયન ડોઝ ખરીદવાના હતા. પરંતુ આ ડીલ માટે રાષ્ટ્રપતિ જાયર બોલ્સાનેરો પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા હતા અને બ્રાઝીલ સરકાર પર સતત સવાલ ઉઠતાં હતા. જોકે સરકારે વ્હીલસ બ્લોઅરને સમજાવવાનીકોશિશ કરી હતી ને આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ મામલો ઉકેલાવાના બદલે વધારે ગુંચવાયો હતો અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ બ્રાઝીલ સરકારે આ ડીલ રદ્દ કરી હતી.

<p dir="ltr" lang=&

રાજ્યના 18 શહેરોના વેપારીઓની ચિંતામાં થયો વધારો, વેક્સિન લેવાનો આજે છેલ્લો દિવસ

નાઈટકર્ફ્યૂ(NightCurfew) વાળા 18 શહેરોમાં વેપારીઓને ફરજીયાત વેક્સિન(Vaccine) લેવાનો આજે છેલ્લો દિવસ છે. વેક્સિનની અછતના કારણે આ શહેરોમાં વેક્સિન ન લઈ શકનાર ધંધાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. સરકારે 30 જૂન સુધી રસી ન લેનાર એકમો બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.
from gujarat https://ift.tt/3w5JfGL

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટની બેઠક, કયા કયા મુદ્દે થશે ચર્ચા?

મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક(Cabinet Meeting) મળશે. સવારે સાડા દસ વાગ્યે આ બેઠકની શરૂઆત થશે. જેમાં સંભિવત ત્રીજી લહેરની કામગીરીઓની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ વરસાદ અને પાક વાવેતરની સ્થિતિની પણ સમીક્ષા કરાશે.
from gujarat https://ift.tt/3hjp9Dv

ગીર સોમનાથના તલાલામાં મધરાતે આવ્યો ભૂકંપનો આંચકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?

ગીર સોમનાથ(Gir Somnath)ના તલાલામાં મધરાતે ભૂકંપ(Earthquake)નો આંચકો અનુભવાયો છે. અહીંયા રાત્રે તલાલા પંથકમાં 3 વાગ્યેને 7 મીનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તલાલાથી 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું અને તેની તીવ્રતા 1.2 નોંધાઈ છે.
from gujarat https://ift.tt/3hivpv9

ફટાફટઃ ધોરણ-10ના 8 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ?

ધોરણ-10ના 8 લાખ 57 હજાર 204 વિદ્યાર્થી(Student)નું પરિણામ(Result) જાહેર થયું છે. ગણિતમાં 26 હજાર 809 અને વિજ્ઞાનમાં 20 હજાર 865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે પણ 100થી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના 18 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
from gujarat https://ift.tt/3hhBND7

Coronavirus Cases LIVE: ગુજરાતમાં સતત બીજા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના ૧૦૦થી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૩ કેસ નોંધાયા છે જ્યારે બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા. ૧૬ જિલ્લા અને ૧ મહાનગર ભાવનગરમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
from india https://ift.tt/3drtx2j

Coronavirus Cases LIVE: ગુજરાતમાં સતત બીજા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના ૧૦૦થી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૩ કેસ નોંધાયા છે જ્યારે બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા. ૧૬ જિલ્લા અને ૧ મહાનગર ભાવનગરમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
from gujarat https://ift.tt/3drtx2j

સૌરાષ્ટ્ર અને દક્ષિણ યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાની તારીખ જાહેર, જૂની પદ્ધતિ મુજબ જ લેવાશે પરીક્ષાઓ

હાલ કોરોના કાબૂમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજાશે. 8 અને 22 જુલાઇથી બે તબક્કામાં સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 29 હજાર 914 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

UG,PG અને એક્ટર્નલના કુલ 65 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ અલગ-અલગ કોલેજોમાં પરીક્ષાનું ટાઈમટેબલ મોકલ્યું છે. જો કે ઓફલાઈન પરીક્ષા સમયે સરકારની તમામ એસ.ઓ.પી નું પાલન કરવું રહેશે.

આ પરીક્ષાઓ બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 32000 જેટલા વિદ્યાર્થીઓને 8 જુલાઈથી પરીક્ષા લેવાશે. ત્યારબાદ બીજા તબક્કામાં કુલ 33000 વિદ્યાર્થીઓ 19 જુલાઈએ પરીક્ષા લેવામાં આવશે. બન્ને મળી કુલ 65000થી વધુ પરીક્ષાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કુલ 106 કેન્દ્રો પર સરકારની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા લેવાશે.

પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે. કેન્દ્

વડોદરા, સુરત બાદ હવે ગુજરાતના આ શહેરમાંથી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ કેસ મળી આવતા ખળભળાટ

રાજ્યમાં હવે વડોદરા, સુરત બાદ જામનગરમાંથી પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો કેસ મળી આવ્યો છે. જામનગરમાં ૬૦ વર્ષીય મહિલામાં ડેલ્ટા પ્લસના લક્ષણો જોવા મળ્યા છે. આ મહિલાના સંપર્કમાં આવેલા ૯ લોકોને આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવામાં આવ્યા છે.

જામનગરના હિંમતનગર વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધાને કોરોનાનો થયો હતો. આ પછી તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખડેસવામાં આવ્યાં હતા. જેમાં કોરોનાની સારવાર કરી રહેલા તબીબોએ મહિલા વૃદ્ધાના જીનોસિસ ના સેમ્પલ લીધા હતા અને આઇસીએમઆર માન્ય લેબમાં  સેમ્પલને તપાસ માટે મોકલાયા હતા. જેમાં વૃદ્ધાને ડેલ્ટા પ્લસ વાયરસ ના લક્ષણો જોવા મળ્યા હતા.

મહત્વનું છે કે રાજ્યમાં એપ્રિલ માસ દરમિયાન સુરત ખાતે અને ત્યારબાદ વડોદરા ખાતે ડેલ્ટા પ્લસનો કેસ જોવા મળ્યો હતો. જોકે, ગુજરાતમાં રહેલા ડેલ્ટા પ્લસના દર્દીઓ ને યોગ્ય સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને સાથો સાથ આરોગ્ય વિભાગે આ બને દર્દીની સર્પક માં આવેલ ૧૭ લોકો નું જીનોસિસની તપાસ કરી હતી. પરંતુ તે ૧૭ લોકોના શરીરમાં ડેલ્ટા પલ્સ નાલક્ષણો જોવા ન મળતા રાજય સ

પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં, ખેડૂતોને હજી સારા વરસાદની આશા

દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને આજથી ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ તેજ રહેવાની હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં હજુ 8 ટકા વરસાદની ઘટ છે.

તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં આવેલા મંકોડિયા, દુધિયા તળાવ, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો.તો આ તરફ ગણદેવી, ચીખલી, વીજલપોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે.

ગુજરાતમાં ખરીફ સિઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. રાજ્યમાં ચોમાસાની સિઝન હજી સામાન્ય બની નથી તેમ છતાં જુલાઇમાં સારા વરસાદની આશાએ વાવેતર વિસ્તાર ધીમે ધીમે વધતો જાય છે. રાજ્યમાં ખરીફનો નોર્મલ વાવેતર વિસ્તાર 85.5

માસ પ્રમોશન મુજબ ધોરણ-10નું પરિણામ જાહેર, ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ આવતા 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ

રાજ્ય શિક્ષણ બોર્ડે ધો.10નું માસ પ્રમોશન મુજબનું પરિણામ જાહેર કર્યું છે. જે બોર્ડના ઈતિહાસમા પ્રથમવાર 100 ટકા જેટલુ  રહેતા આ વર્ષના તમામ નિયમિત 8 લાખ 57 હજારથી વધુ વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષથી 3 લાખ 76 હજાર વિદ્યાર્થી વધુ પાસ થયા છે. આ વર્ષે 17 હજારથી વધુ વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 10નું પરિણામ ધોરણ 9ની પ્રથમ સત્ર અને  દ્રિતિય સત્ર પરીક્ષા તેમજ ધો.10નું પ્રથમ સત્ર પરીક્ષા અને એકમ કસોટીના આધારે કુલ માર્કસની ગણતરી કરીને સ્કૂલોએ તૈયાર કર્યુ છે.

આ પરિણામ મુજબ આ વર્ષે કુલ નિયમિત વિદ્યાર્થીઓ 8 લાખ 57 હજાર 204 છે અને જે તમામ સરકારની માસ પ્રમોશનની પોલીસી મુજબ પાસ જાહેર થયા છે. જેમાં 4 લાખ 90 હજાર 482 વિદ્યાર્થીઓ અને 3 લાખ 66 હજાર 722 વિદ્યાર્થિનીઓ છે.

આ વર્ષે માસ પ્રમોશનને લીધે એક પણ વિદ્યાર્થી નાપાસ ન કરવાનો હોવાથી ડી સુધીના જ ગ્રેડ જાહેર કરવામા આવ્યા છે. અને ઈ તેમજ ઈ1 ગ્રેડ જાહેર કરાયા નથી. ડી ગ્રેડ 33થી 40 માર્કસ સુધીની રેન્જ દર્શાવે છે જ્યારે 21થી32 માર્કસ સુધીના વિદ્યાર્થીઓ દર વર્ષે ઈ1 ગ્રેડમાં જાહેર કરાતા હો

IT મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કેમ રહ્યું બંધ? સંસદીય સમિતિએ Twitter પાસે બે દિવસથી અંદર માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ નવા આઇટી કાયદાઓને લઇને  કેન્દ્ર સરકાર અને ટ્વિટરમાં ટકરાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રીતે બંધ કરવા મામલે ટ્વિટરને નોટિસ મોકલી છે. સમિતિએ ટ્વિટને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. આ સમિતિના અધ્યક્ષ કોગ્રેસ નેતા શશિ થરૂર છે.[tw]https://twitter.com/ANI/status/1409872746667036682[/tw]

વાસ્તવમાં 25 જૂનના રોજ રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટને લગભગ એક કલાક સુધી બંધ રાખવાની જાણકારી આપી હતી. બાદમાં શશિ થરૂરે  પણ આ પ્રકારની ફરિયાદ કરી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ટ્વિટરે અમેરિકાના  ડિઝિટલ મિલેનિયમ કોપીરાઇટ અધિનિયમનો કથિત ભંગના આધાર પર લગભગ એક કલાક સુધી મારુ એકાઉન્ટ બંધ કર્યું અને બાદમાં તેમણે  મારા એકાઉન્ટના ઉપયોગની મંજૂરી આપી હતી.[tw]https://twitter.com/ANI/status/1409880148111994882[/tw]
<p&

ફટાફટઃ અમદાવાદમાં હિટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત,દેશના કયા કયા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર?

અમદાવાદ(Ahmedabad)ના નહેરુનગર(Nehrunagar) ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત થયું અને 3 વ્યક્તિઓને ઈજા થઈ છે. દેશમાં ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો છે. ભોપાલ અને મુંબઈમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ છે. શ્રીનગરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે.
from india https://ift.tt/3x7Jpi0

પ્રેમિકાને મળવા રાત્રે ઘરમાં ઘૂસ્યો યુવક, માણી રહ્યો હતો શરીર સુખ ને પ્રેમિકાના ઘરવાળાં જાગી ગયાં ને..........

ગયાઃ બિહારના ગયામાં રાત્રે પ્રેમિકાને મળવા જવું પ્રેમીને મોંઘું પડ્યું હતું. બંને શરીર સુખ માણી રહ્યા હતા ત્યારે પ્રેમિકાના ઘરવાળા જાગી ગયા હતા અને યુવકને ફટકાર્યો હતો. જે બાદ પોલીસે આવીને પ્રમી યુગલના પોલીસ સ્ટેશનમાં આવેલા મંદિરમાં જ તેમના લગ્ન કરાવ્યા હતા.

પોલીસ બની જાનૈૈયા

આ ઘટના ચંદોતી પોલીસ સ્ટેશનની છે. જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસની પહેલ પર પ્રેમી યુગલના પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલા મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. આ લગ્નની ચારેકોર ચર્ચા થઈ રહી છે. આ લગ્નમાં પોલીસ સ્ટેશનમાં લગ્ન મંડપ હતો અને જાનૈયા પોલીસવાળા બન્યા હતા.

યુવક-યુવતી ચાર વર્ષથી હતા પ્રેમમાં

કુજાપ ગામની યુવતીને તેતરિયા ગામના આશુતોષ કુમાર સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે પ્રેમની શરૂઆત કોચિંગ કલાસમાંથી થઈ હતી. પરંતુ પ્રેમ કહાનીમાં તેમના પરિવારજનો વિલન બનતા હતા. બંને પ્રેમી યુગલ પ્રેમમાં પાગલ બની ગયા હતા. આ દરમિયાન બે દિવસ પહેલા પ્રેમી

ફટાફટઃ અમદાવાદમાં હિટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત,દેશના કયા કયા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર?

અમદાવાદ(Ahmedabad)ના નહેરુનગર(Nehrunagar) ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત થયું અને 3 વ્યક્તિઓને ઈજા થઈ છે. દેશમાં ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો છે. ભોપાલ અને મુંબઈમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ છે. શ્રીનગરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે.
from gujarat https://ift.tt/3x7Jpi0

ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના કારણે 10 દિવસમાં કેટલા દર્દીઓનાં મોત થયાં એ જાણીને લાગી જશે આઘાત

મ્યુકરમાઇકોસિસ: કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ મ્યુકરમાઇકોસિસનો કેર યથાવત છે. મ્યુકરમાઇકોસિસના કારણે મોતની સંખ્યા 500ને પાર પહોંચી છે. નવા કેસ ઘટયાં પરંતુ 120 દર્દીઓએ દમ તોડ્યો.

બીજી લહેરમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. તેના પરથી કહી શકાય કે સેકેન્ડ વેવ અંતના આરે છે પરંતુ કોવિડથી સાજા થયેલા દર્દીમાં મ્યુકોરમાઇકોસિસની સમસ્યાએ ચિંતા વધારી છે. તેનાથી થયેલા મોતની સંખ્યા પણ નાની નથી. માત્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં મ્યુકોરમાઇસિસના 35 દિવસમાં 506 કેસ નોંધાયા છે. ભારત સરકારના ડેશબોર્ડ પર આરોગ્ય વિભાગે અપલોડ કરેલી માહિતી મુજબ છેલ્લા 10 દિવસમાં રાજયમાં બ્લેક ફંગસના કેસમાં ઘટાડો થયો છે પરંતુ આ સમયગાળામાં 120 લોકોએ બ્લેક ફંગસના કારણે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં બ્લેક ફંગસના કારણે 120 લોકોના મૃત્યુ થયા છે. ઉલ્લેખનિય છે કે 22 એપ્રિલે સરકારે બ્લેક ફંગસને રોગચાળો જાહેર કર્યો છે. ઉલ્લેખનિય છે કે 18 જૂન સુધીમાં  રાજ્યમાં 6,009 કેસ નોંધાયા છે. 18 જૂન બાદ દસ દિવસમાં 336 નવા કેસ નોંધાયા છે

મોદી સરકારની ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન યોજનાનો લાભ લેવા ફી ભરવી પડશે ? જાણો શું કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ મોદી સરકારે ગત વર્ષે નાંખેલા લોકડાઉનના (Lockdown) કારણે શ્રમિકો અને કામદારો પર પડેલી અસરથી બહાર લાવવા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન (Garib Kalyan Rojgaar Abhiyaan) શરૂ કર્યુ હતું. આ યોજના અંતર્ગત શ્રમિકોને કામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન મોદી સરકારની (Modi Government) યોજનાને લઈ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા મેસેજમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત વેબસાઇટ પર જઈને 1865 રૂપિયા ભરવાનું જણાવાયું છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની આ સત્તાવાર વેબસાઇટ નથી.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી <a href="mailto:pi

National Statistics Day 2021: જાણો ભારતીય આંકડાશાસ્ત્રના જનક પીસી મહાલનોબિસની જયંતિનુ મહત્વ.....

નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક સ્ટેટિસ્ટિક્સના જનક ગણાતા પ્રશાંત ચંદ્ર મહાલનોબિસે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થા (ISI)ની સ્થાપના કરી, યોજના આયોગને આકાર આપ્યો અને મોટા પ્રમાણમાં સર્વેક્ષણ માટે કાર્યપ્રણાલીનુ બીડુ ઝડપ્યુ. સામાજિક-આર્થિક નિયોજન અને નિતિ નિર્માણમાં સ્ટેટિસ્ટિક્સનુ ખુબ મોટુ મહત્વ છે, તેના વિશે જાગૃતિ લાવવા માટે આપણા દેશમાં દર વર્ષે 29 જૂનને રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે.

29 જૂન, 1893એ પ્રબોધ ચંદ્ર મહાલનોબિસ અને નિરોદબાશિની દેવીના ઘરે જન્મ્યા, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ છ બાળકોમાં સૌથી મોટા હતા, બે દીકરા અને ચાર દીકરીઓ.... તેમના 79માં જન્મદિવસના એક દિવસ પહેલા 28 જૂન 1972એ તેમનુ નિધન થઇ ગયુ હતુ.

શિક્ષણ-
મહાલનોબિસે બ્રહ્મો બૉયઝ સ્કૂલમાં અભ્યાસ કર્યો, જેની સ્થાપના તેમના દાદા ગુરુ ચરણ મહાલબોનિસે 1904માં કરી હતી, અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે પ્રેસિડેન્સી કૉલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેમને કેમ્બ્રિઝમાં કિંગ્સ કૉલેજમા

Sabarkantha: તલોદમાં સુજલામ સુફલામ યોજનાની અંડરગ્રાઉન્ડ કેનાલની પાઈપ ઉપસી આવી ખેતરમાં, ખેડૂતો થયા પરેશાન

સાબરકાંઠા(Sabarkantha)ના તલોદ(Talod)માં સુજલામ સુફલામ યોજના(Sujalam Sufalam Yojana)ની અંડરગ્રાઉન્ડ કેનાલના પાઈપ ખેતરમાં ઉપસી આવતા ખેડૂતો ત્રસ્ત થયા છે. આ પાઈપલાઈનમાં પાણીના વધુ પ્રેશરને કારણે પાઈપલાઈન જમીનની ચાર ફુટ ઉપર ઉપસી આવી ગઈ છે.
from gujarat https://ift.tt/3x3X6yL

J&Kમાં સેનાએ બે આતંકીઓને કર્યા ઠાર, વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા,જુઓ વીડિયો

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં સેના(Army)એ બે આતંકી(Terrorist)ઓને ઠાર માર્યા છે. જેમાં લશ્કરનો ટોપ કમાન્ડર અબરાર સહિત 2 આતંકી ઠાર થયા છે. શ્રીનગરના પરિમપોરા વિસ્તારના મલહૂરામાં આતંકીઓ સાથે સેનાની અથડામણ થઈ હતી. હજુ પણ અહીંયા આતંકી છુપાયા હોવાની આશંકા છે.
from india https://ift.tt/2ThE6Oj

corona:ફેફસાં પર કેવી રીતે અટેક કરે છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ, થર્ડ વેવને લઇને વધી ચિંતા

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસને લઇને આખી દુનિયામાં ભય ફેલાયેલો છે. આ વાયરસ ફેફસાંની કોશિકાના રિસ્પેટર પર બાકી વેરિયન્ટની સરખામણીમાં ઝડપથી ચોંટી જાય છે. જો કે તેનો એવો અર્થ બિલકુલ નથી કે, તેનાથી બીમારીના લક્ષણો વધુ ગંભીર હશે કે, સાવ સામાન્ય હશે, નેશનલ ટેકનિકલ  એડવાઇઝરી ગ્રૂપ ઓફ ઇમ્યૂનાઇઝેશન ઇન ઇન્ડિયાના પ્રમુખ  ડોક્ટર એન કે, અરોડાએ ખુદ આ વાતની જાણકારી આપી છે. નેશનલ ટેકનિકલ  એડવાઇઝરી ગ્રૂપ ઓફ ઇમ્યૂનાઇઝેશન ઇન ઇન્ડિયાના પ્રમુખે કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અન્ય સ્ટ્રેનની સરખામણીમાં ફેફસાંની કોશિકા પર ઝડપથી ચોંટી જાય છે. તે ફેફસાના મ્યુકસ લાઇનિંગ સાથે ઝડપથી કનેક્ટ થાય છે. એકસ્પર્ટનો મત છે કે, ડેલ્ટા પ્લસની ઝપેટમાં આવનાર કેટલાક લોકો અસિમ્પ્ટોમેટિક હોય છે. આવા લોકોમાં કોવિડના લક્ષણો ભલે ન દેખાય પરંતુ તે સંક્રમણને ફેલાવી ચોક્કસ શકે છે. શું ડેલ્ટા પલ્સ થર્ડ વેવને ટ્રીગર કરશે? એક્સ્પર્ટના મત મુજબ આ બધું જ એ બાબત પર આધાર રાખે છે. કે, કેટલાક લોકો વેક્સિનેટ થાય છે અને સંક્રમિત થયા લોકોની એન્ટીબોડી પર પણ તેનો આધાર છે.
from india https://ift.t

Corona Cases India: દેશમાં કોરોનાના વળતાં પાણી, જાણો 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.

દેશમાં સતત 47મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 28 જૂન સુધી દેશભરમાં 32 કરોડ 56 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 16 લાખ  21 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 40 કરોડ 63 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17 લાખ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 3 લાખ 16 હજાર 897

કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 93 લાખ 66 હજાર 601<

Brisbane Lockdown: ઓસ્ટ્રેલિયાના વધુ એક મોટા શહેરમાં લાદવામાં આવ્યું લોકડાઉન, લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલા ડેલ્ટા કોરોના વાયરસ વેરિયંટના (Coronavirus Delta Variant) કારણે લગભગ અડધા દેશમાં લોકડાઉન (Lockdown) જેવી સ્થિતિ છે. આજે બ્રિસબેનમાં પણ લોકડાઉન (Brisbane Lockdown) લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આગામી ત્રણ દિવસ સુધી લોકો માત્ર જરૂરી વસ્તુ જ ખરીદવા બહાર નીકળી શકશે. પર્થમાં પણ 24 કલાક પહેલા લોકડાઉન લગાવાયું હતું. આ પહેલા સિડની અને ડાર્વિનમાં લોકડાઉન નાંખવામાં આવ્યું હતું. આમ ઓસ્ટ્રેલિયાના ચાર શહેરોમાં હાલ લોકડાઉન નાંખવામાં આવ્યું છે.

એક પાયલટ ડેલ્યા વેરિયંટથી સંક્રમિત મળ્યા બાદ ગત સપ્તાહ ઓસ્ટ્રેલિયામાં એલર્ટ જાહેર કરાયું હતુ. આ કર્મચારીએ બ્રિસબેન, મેલબ્રન અને ગોલ્ડ કોસ્ટ જતી પાંચ અલગ અલગ ફ્લાઇટમાં કામ કર્યું હતું. ડારવિન શહેરમાં સોનાની ખાણમાં કામ કરતો કર્મચારીમાં ડેલ્ટા વેરિયંટશી સંક્રમિત મળી આવ્યા બાદ લોકડાઉન લગાવાયું હતુ. કર્મચારી કામ પરથી પરત ફર્યા બાદ સંક્રમિત મળી આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં કોરોનાની શું છે સ્થિતિ

કોરોના વા

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીઓને શું કર્યા આદેશ?,જુઓ વીડિયો

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને જુલાઈ માસમાં યુજી, પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા માટે આદેશ કર્યો છે. આ સાથે જ ફરજીયાત વેક્સિનેશન કેમ્પ યોજી વિદ્યાર્થીઓને ફરજીયાત વેક્સિન આપવા તાકીદ કરાઈ છે.
from gujarat https://ift.tt/3A8LBHY

અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કેન્દ્રિય નાણાં મંત્રીનો બુસ્ટર ડોઝ, સરકારે કરી રાહત પેકેજની જાહેરાત

કથળેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મળા સિતારામને બુસ્ટર ડોઝ આપ્યો હતો. સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી હતી. મેડિકલ, પ્રવાસન અને અન્ય ક્ષેત્રે રાહત પેકેજની જાહેરાત કરાઇ છે.
from gujarat https://ift.tt/3gZzdmi

અમરેલીમાં વરસેલા વરસાદથી ખેડૂતો ખુશ, ખેડૂતોએ શરૂ કર્યું વાવેતર

અમરેલીમાં વરસેલા વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું હતું. આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વધુ વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળ્યું હતું.
from gujarat https://ift.tt/3w8ghG1

ગુજરાતના આ જાણીતા આંદોલનકારી આજે AAPમાં જોડાશે, કોની હાજરીમાં આપનો ખેસ પહેરશે?

સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક પછી એક મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. રવિવારે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. તેઓ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે એક યુવા આંદોલનકારી આજે આપમાં જોડાવાના છે. આ નેતાએ રવિવારે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કરી હતી.

આંદોલનકારી પ્રવિણ રામ આજે જૂનાગઢ ખાતે આપમાં જોડાશે. ગોપાલ ઇટાલિયા અને  ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં પ્રવીણ રામ આપમાં જોડાશે.  જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલનકારી પ્રવીણ રામે રવિવારે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ રામે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી હતી અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી હતી.

તેમણે જણાવ્યું છે કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કા

ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો વધારો, પ્રતિ લિટરે કેટલું થયું મોંઘુ?

ફરી એક વખત પેટ્રોલ(Petrol) અને ડિઝલ(Diesel)ના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 34 પૈસાનો અને ડિઝલમાં પણ 30 પૈસાનો વધારો નોંધાયો છે. સુરતમાં આજનો પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 95.73 અને ડિઝલનો ભાવ 96 રૂપિયા 12 પૈસા થયો છે.
from gujarat https://ift.tt/3x3S7Oz

છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારમાં ખાબક્યો ભારે વરસાદ,તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

છોટાઉદેપુર(Chhotaudaipur) જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ(Heavy rain) વરસ્યો છે. અહીંયા રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અહીંયાના ધંધોડા, ચીલરવાંટ, નાલેજ, રૂનવાડમાં વરસાદ ખાબક્યો છે.વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
from gujarat https://ift.tt/3qzVav7

રાજ્યના કયા કયા વિસ્તારોમાં આજે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી?,જુઓ વીડિયો

રાજ્યમાં દક્ષિણ ગુજરાત(South Gujarat) અને સૌરાષ્ટ્ર(Saurashtra)ના કેટલાક વિસ્તારમાં વરસાદ(Rain)ની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી 4.40 ઈંચ સાથે મોસમનો 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
from gujarat https://ift.tt/3x3vaef

સરકારી-ખાનગી યુનિવર્સિટીઓને ઓફલાઈન પરીક્ષાને લઈને સરકારે આપ્યા મહત્ત્વના આદેશ, જાણો પરીક્ષા લેવાશે કે નહીં ?

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને જુલાઈ માસમાં યુજી, પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા આદેશ કર્યો છે. પરીક્ષાના આયોજન પૂર્વે તમામ યુનિવર્સિટી, કોલેજોને વેક્સીનેશન કેમ્પ યોજવા અને વિદ્યાર્થીઓને ફરજિયાત વેક્સીન આપવા પણ તાકીદ કરવામાં આવી છે.

જો કે આ પરીક્ષામાંથી મેડિકલ, ફાર્મસિ સિવાયના કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. રાજ્યમાં તમામ સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અંતિમ વર્ષના ડિગ્રી, ડિપ્લોમા, પીજીના મળીને પાંચ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ થાય છે. જેની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે પરિપત્ર કરીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિ.ઓને ઓફલાઈન પરીક્ષા લેવા મંજૂરી આપવામા આવી છે.કોરોનાને લીધે સરકારે માર્ચમાં સ્કૂલો-કોલેજો  બંધ કરાવ્યા બાદ સ્થિતિ થોડી સુધરતા યુનિ.ઓ દ્વારા મે-જુનમાં ઓનલાઈન પરીક્ષાઓ લેવાનું શરૃ કરવામા આવ્યુ હતું પરંતુ સરકાર દ્વારા હજુ સુધી યુનિ.ઓને ઓફલાઈન પરીક્ષાઓની મંજૂરી અપાઈ ન હોવાથી યુ

ગુજરાતમાં કોરોનાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર, ડેલ્ટા પ્લસનો એક પણ કેસ....

કોરોનાની ગતિ મંદ પડી છે ત્યાં ગુજરાતમાં સુરત અને વડોદરામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસો નોંધાતાં રાજ્ય આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતું. ત્યારે ડેલ્ટા પ્લસ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા 17 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાં એકેયમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા ન હતાં. જેના કારણે રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.

સુરતમાં 27 વર્ષિય યુવક કોરોના ડેલ્ટા પ્લસનો શિકાર બન્યો હતો. જયારે વડોદરામાં  38 વર્ષિય મહિલા પણ કોરોનાના નવા વાયરસથી સંક્રમિત થઇ હતી. જોકે, સદનસીબે આ બંને દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આમ છતાંય રાજ્ય આરોગ્ય વિભાગે આ બંને દર્દીઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતાં તેની તપાસ આદરી હતી.

આરોગ્ય વિભાગે સુરતમાં 9 વ્યકિત અને વડોદરામાં 8 વ્યકિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવાનુ શોધી કાઢયુ હતું. આ બધાય લોકોનુ હેલ્થ ચેકિંગ કરી ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. સારી વાત એ હતી કે, આ તમામ લોકોમાં કોરોના ડેલ્ટા પ્લસના કોઇ લક્ષણો જણાયા ન હતાં. કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ આદ

ગુજરાતના આ વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી, સોમવારે વરસેલા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા

રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવુંઅનુમાન છે.

રાજ્યમાં અત્યારસુધી ૪.૪૦ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૩.૩૧% વરસાદ નોંધાયો. ગત વર્ષે ૨૮ જૂન સુધી ૪.૮૬ ઈંચ સાથે સરેરાશ ૧૪.૩૨% વરસાદ પડયો હતો.

તો અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. અમદાવાદમાં 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત છે. અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.

તો આ તરફ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાત્રે છોટાઉદેપુરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ધંધોડા, ચીલરવાંટ, નાલેજ, રૂનવાડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

છોટાઉદેપુરમાં નિઝામી સોસાયટીમાં પાણી ભરાતા પ્રશાસનની પોલ ખૂલી તો આ તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

મહીસાગર જ

Twitter એ ભારતનો ખોટો નકશો હટાવ્યો, J&K-લદ્દાખને અલગ દેશ ગણાવ્યો હતો

નવી દિલ્હીઃ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે પોતાની વેબસાઇટમાંથી ભારતનો ખોટો નકશો હટાવી દીધો છે. આ અગાઉ ટ્વિટરે પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા ભારતના નકશામાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને અલગ દેશ તરીકે બતાવ્યો હતો. ટ્વિટરની આ હરકત બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું હતું અને કાર્યવાહી માટે તથ્યો એકઠા કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, ભારે દબાણ વચ્ચે ટ્વિટરને ખોટો નકશો હટાવવો પડ્યો હતો.

ખોટો નકશો બતાવવો ભારતની સંપ્રભુતાનું ઉલ્લંઘન હતું જેના પર સરકાર તરફથી ભારે વિરોધ નોધાવાયો હતો. આ અગાઉ ટ્વિટર તરફથી જે ટ્વિટ કરવામાં આવ્યું હતું તેમાં જે તસવીર છપાયેલી હતી તેમાં ભારતનો નકશો અલગ બતાવાયો હતો.  તે સિવાય અન્ય અનેક દેશોના નકશાને બતાવવામાં આવ્યા હતા પરંતુ તેમાં કોઇ પ્રકારની છેડછાડ કરવામાં આવી નહોતી. પરંતુ ભારતના નકશા સાથે છેડછાડ કરવામાં આવી હતી. ભારતના નકશામાંથી જમ્મુ કાશ્મીરને અલગ દેશ બતાવવામાં આવ્યો હતો.

વાસ્તવમાં ટ્વિટર વેબસાઇટ પર એક કરિયર નામનું પેજ છે અને તેણે તેમાં બતાવ્યું હતું કે, તેમના ઓફિસર્સ કઇ જગ્યા પર છે. ભારતમાં ત્રણ જગ્યા દર્શાવાઇ હ

કોગ્રેસે કોરોનામાં જીવ ગુમાવનારાઓના પરિવારને 10 લાખ રૂપિયાની મદદ આપવાની કરી માંગ

નવી દિલ્હીઃ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાંથી જે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે એમાંથી કોરોના પીડિત પરિવારોને વળતર આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આ તેમની જરૂરિયાત અને અધિકાર છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કહ્યું કે, વિકટ સ્થિતિમાં જન સહાયતાના આ અવસરથી મોદી સરકારે પાછા હટવું જોઇએ નહીં.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં કહ્યું કે, પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સ વસૂલીના નાના હિસ્સાને કોરોના પીડિત પરિવારોને વળતર આપી શકાય છે. આ તેમની  જરૂરિયાત છે, અધિકાર છે. વિકટ પરિસ્થિતિમાં જન સહાયતાના આ અવસરથી મોદી સરકારે પાછા હટવું જોઇએ નહીં.[tw]https://twitter.com/RahulGandhi/status/1409473849360519169[/tw]

આ અગાઉ કોગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, રાહુલ ગાંધીની માંગ હતી કે કોવિડ વળતર ફંડ સ્થાપિત કરવામાં આવે. અમારી માંગ છે કે તત્કાળ કોવિડ વળતર ફંડ સ્થાપિત કરવામાં આવે અને તમામ મૃતક પરિવારને તેમાંથી 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.

વાસ્તવમાં કોગ્રેસે કોવિડના કારણે જીવ ગ

બનાસકાંઠા જિલ્લાનું સુધરોશન ગામ વિકાસથી વંચિત, વરસાદ પડતાં ઠેર-ઠેર ગંદકીના ઢગ

બનાસકાંઠા જિલ્લાનું સુધરોશન ગામ જ્યાં વિકાસના કામો નથી થયા. વરસાદ પડ્યાના 10 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી. પાણીનો નિકાલ કરવો પણ મુશ્કેલ છે.
from gujarat https://ift.tt/2Td9IET

ગુજરાતના આ વિસ્તારમાં 24 કલાકમાં વરસાદની આગાહી, રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની.....

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે. સૌરાષ્ટ્રના દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.

હવામાન વિભાગ અને વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા સાર્વત્રિક વરસાદ ને લઈને અલગ-અલગ અહેવાલો આપવામાં આવે છે. દિવસેને દિવસે વાતાવરણ મુજબ અલગ અલગ આગાહીઓ કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ૫ જુલાઈ પછી કોઈ સારી સીસ્ટમ્સ બનશે તો સાર્વત્રિક વરસાદની આગાહી રહેલી છે. જોકે હાલમાં કોઇ સિસ્ટમ્સ એકદમ વ્યવસ્થિત દેખાતી નથી અથવા દરરોજ દરરોજ સિસ્ટમ્સ બદલાવ જોવા મળે છે. એટલે વેધર ચાર્ટ સિસ્ટમ્સના માધ્યમથી હાલમાં પરફેકટ આગાહીઓ જણાવી શકાતી નથી. થોડા દિવસો પસાર થશે તેમ તેમ આગાહી સ્પષ્ટ થતી જશે.

દેશમાં વરસાદની સ્થિતિ

દેશના અનેક ભાગમાં આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળ, સિક્ક

સોમનાથ મંદિરના પરિસરમાં AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીય પર હુમલાનો પ્રયાસ

સોમનાથ મંદિરના પરિસરમાં AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીય પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રેરિત હુમલો કર્યાનું ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે.
from gujarat https://ift.tt/3jh3lLr

Agni-Prime મિસાઇલનું ઓડિશામાં થયુ સફળ પરિક્ષણ, 2000 કિલોમીટર સુધીની છે પ્રહાર ક્ષમતા

નવી દિલ્હીઃ ભારતે આજે સવારે 10 વાગીને 55 મિનીટ પર ઓડિશાના તટ પર ડૉ. અબ્દુલ કલામ ટાપુ પર અગ્નિ સીરીઝની એક નવી મિસાઇલ અગ્નિ-પ્રાઇમનુ સફળ પરિક્ષણ કર્યુ. નવી પરમાણુ સક્ષમ મિસાઇલ પુરેપુરી કમ્પૉઝિટ મટેરિયલથી બનેલી છે. સુત્રો પાસેથી માહિતી પ્રમાણે પરિક્ષણ દરમિયાન મિસાઇલ તમામ દરેક સટીક નીકળી છે. અગ્નિ સીરીઝની આ નવી મિસાઇલ Agni Prime 1000-2000 કિલોમીટર સુધી સટીક નિશાન તાકી શકે છે. આશા છે કે આ મિસાઇલને જલ્દી જ સેનામાં સામેલ કરવામાં આવી શકે છે. આ મિસાઇલ પરમાણુ હથિયારોની સાથે હુમલો કરી શકવા માટે સક્ષમ છે.

India successfully test-fired the Agni-Prime missile today, off the coast of Odisha.

It can hit targets up to a range of 2000 kms, & is very short & light in comparison with other missiles in this class. A lot of new technologies incorporated in the new missile: DRDO officials <a href="https://

COvid-19 Vaccination: શું કોવિડના વેક્સિનથી હાર્ટ ઇન્ફ્લેમેશનનું જોખમ, એક્સપર્ટે શું આપી ચેતાવણી

Coronavirus: કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં વેક્સિનેશન અભિયાન ઝડપભેર  ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 32 કરોડથી વધુ લોકો વેક્સિન લઇ ચૂક્યાં છે. વેક્સિનેશન બાદ તાવ, થકાવટ જેવી સાઇડ ઇફેક્ટ જોવા મળી રહી છે. આ દરમિયાન અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની સ્ટડી સામે આવી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની સ્ટડીનો દાવોઉ્લ્લેખનિય છે કે, યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં મોર્ડના અને ફાઇઝરના વેકિસનેશનના સાઇડ ઇફેક્ટની એક ફેક્ટ શીટ તૈયાર કરી છે.આ ફેક્ટ શીટમાં વેક્સિનથી થતા માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસના જોખમથી સચેત કર્યો છે.  આ રિપોર્ટ અનુસાર, વેક્સિનેશન બાદ  ખાસ કરીને સેકેન્ડ ડોઝ લીધા બાદ  હાર્ટ પર સોજોની સમસ્યાનો ઉલ્લેખ છે.
from india https://ift.tt/3w0Pdsk

રાજ્યમાં આગામી 10 દિવસ વરસાદ નહિવત, સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદનો વિરામ

રાજ્યના ખેડૂતો (Farmers) માટે ખરાબ સમાચાર. રાજ્યમાં આગામી 10 દિવસ વરસાદ (rains) નહિવત હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદ ખેંચાતા વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાવણી બાદ જ્યારે પાણી જરૂરિયાત હોય છે ત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદે વિરામ લીધો છે.
from gujarat https://ift.tt/2TcYAYD

કોરોના કેસ ઓછા થતાં ગુજરાતમાં લાગુ કરાયેલું લોકડાઉન ધીમે ધીમે અનલોક, સિનેમા ગૃહો 50 ટકાની ક્ષમતા સાથે ખોલયા

કોરોના કેસ ઓછા થતાં ગુજરાતમાં લાગુ કરાયેલું લોકડાઉન ધીમે ધીમે અનલોક થઈ રહ્યું છે. જેમાં સિનેમા ગૃહો 50 ટકાની ક્ષમતા સાથે ખોલવામાં આવ્યા છે. જોકે કાલે સરકારની મંજૂરી હોવા છતાં થિયેટરો બંધ રહ્યા હતા. આવતા શુક્રવારે મલ્ટીપ્લેક્સ ખોલવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
from gujarat https://ift.tt/2UJmrj8

Gold Rates : સોનું ઓલ ટાઈમ હાઇથી 10,000 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો આજના ભાવ

નવી દિલ્હીઃ સોમવારે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ શુક્રવારના ભાવ 46190 રૂપિયાથી ઘટીને 46160 રૂપિયા રહ્યો હતો. જ્યારે આજે ચાંદીનાના ભાવમાં તેજી જોવા મળી અને તે 67900 રૂપિયાએ પહોંચી ગઈ. રાજધાની દિલ્હીમાં પ્રતિ દસ ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 46260 રૂપિયા છે. જ્યાર ચેન્નઈમાં ભાવ 44460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આર્થિક રાજધાની મુંબઈમાં તેનો ભાવ 46160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો તેની કિંમતમાં પણ શુક્રવારની તુલનામાં ઘટાડો આવ્યો છે. શુક્રવારે જ્યાં તેની કિંમત 47190 રૂપિયા હતી ત્યારે આજે તેની કિંમત 47160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વૈશ્વિક સ્તર પર સોનાની કિંમત સોમવારે એક સપ્તાહની નીચલી સપાટીએ આવી ગઈ હતી. ડોલર મજબૂત થતા અને અમેરિકન ફેડરલ રિઝર્વના મિશ્રિત સંકેતોને કારણે મોનેટરી નીતિ કડક હોવા છતાં ફુગાવાનો આંકડો ઘટીને આવ્યો છે.

ઉચ્ચ સપાટીથી સોનું 10,000 રૂપિયા સસ્તું થયું

ઓગસ્ટ 2020માં હાજર માર્કેટમાં સોનાનો ભાવ 57000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી સુધ

અમદાવાદમાં રસીકરણ માટે લાંબી લાઇન, ક્યાં પડ્યો કેટલો વરસાદ, અશોક ગહલોતે શું લગાવ્યો કેન્દ્ર સરકાર પર આરોપ?, જુઓ સમાચાર શતક

અમદાવાદમાં (Ahmedabad) રસીકરણ (Vaccination) માટે લોકો ખાઈ રહ્યા છે ધક્કા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ. કહ્યું રાજસ્થાનને રસીકરણનો આપ્યો ઓછો જથ્થો. રાજ્યમાં ફરી મેઘ મહેર શરૂ. વાતાવરણમાં પ્રસરી ઠંડક.
from india https://ift.tt/2Uc2NMw

જમ્મુ કશ્મીર: અવંતિપોરામાં આતંકીઓનું ફાયરિંગ, SP થયા શહીદ, પત્ની-પુત્રીનું સારવાર દરમિયાન મોત

જમ્મુ કશ્મીરમાં આતંકીઓએ SPના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કરી છે. આ ઘટનામાં SP શહીદ થયા છે. તો પત્ની અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું છે. જમ્મુ કશ્મીરના અવંતિપોરામાં આતંકીઓએ ફાયરિંગ કર્યું છે.
from india https://ift.tt/3A4KB7R

નવસારીમાં વેક્સિનેશનની ગતિ મંદ પડી, રસીનો જથ્થો ખૂટી પડતાં લોકોને ધક્કા

નવસારીમાં (Navsari) વેક્સિનેશનની (vaccination) ગતિ મંદ પડી છે. શહેરમાં રસીકરણ કેન્દ્ર પર રસીનો (vaccines) જથ્થો ખૂટી પડતાં લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. શહેરમાં 27 રસીકરણ કેંદ્ર ખોલવામાં આવ્યા છે. પરંતુ વેક્સિનેશન ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.
from gujarat https://ift.tt/35Xuzic

Covid drug 2DG: DRDOની કોરોનાની સ્વદેશી દવાનું થયું કોમર્શિયલ લોન્ચિંગ, જાણો કેટલી છે કિંમત અને કેવી રીતે કરશે કામ

નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે ભારતની લડાઈ ચાલુ છે. કોરોના વાયરસ સામેના જંગમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે ડીઆરડીઓ તરફથી વિકસિત કોરોનાની દવા 2DG નું કોમર્શિયલ લોન્ચ કર્યું છે. ડો. રેડ્ડીઝ લેબોરેટ્રીઝે કહ્યું કોરોનાની સ્વદેશી દવા ટૂંક સમયમાં બજારમાં મળશે.આના એક સેશેની કિંમત 990 રૂપિયા હશે, કંપની મુજબ દવાને હાલ મોટા શહેરોમાં જ વેચવામાં આવશે, ધીમે ધીમે નાના શહેરોમાં તેનું વેચાણ શરૂ કરાશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ આ દવાના ઈમરજન્સી વપરાશને 1 મેના રોજ મંજૂરી આપી હતી.

આ દવાને ડીઆરડીઓના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાયડ સાયન્સેસ અને હૈદરાબાદ સેન્ટર ફોક સેલ્યુલ એન્ડ મોલિક્યૂલર બાયોલોજી સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને 2 deoxy-D-glucose (2-DG) નામ આપ્યું છે અને તેનું મેન્યુફેક્ચરિંગ હૈદરાબાદ ડો.રેડ્ડી લેબમાં થાય છે.

ટેબલેટ નહીં આ રીતે મળશે દવા

અત્યાર સુધી આ દવાનો ઉપયોગ પસંદગીની હોસ્પિટલોમાં જ થતો હતો, પરંતુ હવે સરકારીની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ થશે. ડો

દેશમાં ઝડપથી વધી રહ્યો છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ખતરો, આ છે તેના મુખ્ય આઠ લક્ષણો

Corona virus:કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પલ્સને જવાબદાર માનવામાં આવે છે. ડેલ્ટા પ્લસને કેમ ખતરનાક મનાય છે અને ડેલ્ટા પ્લસના લક્ષણો શું છે જાણીએ...

કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પલ્સને જવાબદાર મનાય  છે. કોરોના વાયરસની થર્ડ વેવ માટે ડેલ્ટા વેરિયન્ટને વધુ જવાબદાર મનાય છે. આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કેટલો સંક્રામક અને જોખમી હશે. તે વિશે જાણવું જરૂરી છે. તો આ મુદ્દે એક્સ્પર્ટ શું કહી રહ્યાં છે જાણીએ અને ડેલ્ટા પ્લસના સાંકેતિક લક્ષણો ક્યાં છે જાણીએ
from india https://ift.tt/3w1JVNa

ભારતના પહેલા 5G સ્માર્ટફોન પર મળી રહ્યું છે 20,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, 48MPનો છે કેમેરો

નવી દિલ્હીઃ ભારતના પહેલા 5G સ્માર્ટફોન iQOO 3ની કિંમત કંપનીએ ઘટાડી દીધી છે. ફોનને 38,990 રૂપિયાની કિંમતની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો. વળી હવે કંપનીએ આની કિંમત પર 50 ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. આક્યૂના આ ફોન પર લગભગ 20 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. iQOO 3ની સૌથી મોટી ખાસિયત આનો દમદાર કેમેરો અને પ્રૉસેસર છે. જાણો આની નવી કિંમત  અને ફિચર્સ વિશે.........

આટલી થઇ ગઇ છે કિંમત-
કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, iQOO 3 સ્માર્ટફોનના 8 GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 17,495 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો, જ્યારે આના 8 GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 18,995 રૂપિયા કરી દેવામાં આવી છે, વળી આ ફોનના 12 GB રેમ 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 22,495 રૂપિયામાં મળી રહ્યો છે, જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે.

સ્પેશિફિકેશન્સ- </strong&g

Somnath : આપના કયા દિગ્ગજ નેતાને લોકોએ ચડાવ્યા ધક્કે? નેતાએ શું લગાવ્યો આક્ષેપ?

સોમનાથઃ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો છે.

આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને  પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Surat Politics : આપના કયા ટોચના નેતાએ બીજેપીને ભાજપ ઝઘડા પાર્ટી ગણાવી ?

સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગપતિ  મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની હાજરીમાં સવાણી પાર્ટીમાં જોડાયા હતા. સિસોદિયાએ મહેશ સવાણીને આપ માં આવકાર આપ્યો હતો. મહેશ સવાણી પાટીદા

ભારતમાં આ ચાર નવા વેરિએન્ટથી લોકોમાં ફફડાટ, એક્સપર્ટે આ વેરિએન્ટ્સ અંગે શું વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે, કોરોનાની બીજી લહેરે દેશમાં ભાર તબાહી મચાવી હતી, આ દરમિયાન લાખો લોકોનો જીવ ગયો છે. હેલ્થ એક્સપર્ટ હવે કોરોનાની ત્રીજી લહેર આવવાનો અંદેશો પણ વ્યક્ત કરી રહ્યાં છે. તાજેતરમાં જ દેશમાં કૉવિડ-19ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની પુષ્ટી થઇ છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, ચાર વધુ નવા વેરિએન્ટ છે, જેનાથી સંક્રમણનો ખતરો ખુબ વધી ગયો છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 4 અન્ય કૉવિડ-19 વેરિએન્ટને નજીકથી મૉનિટર કરવામાં આવી રહ્યાં છે. આમાં B.1.617.3 વેરિએન્ટ, (B.1.617.2), વેરિએન્ટ, B.1.1.318 વેરિએન્ટ, લેમ્બ્ડા (C.37) અને કપ્પા વેરિએન્ટ (B.1.617.1) સામેલ છે. જોકે એક્સપર્ટ્સનુ માનવુ છે કે આ તમામ ચાર કૉવિડ-19 વેરિએન્ટ ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટની સરખામણીમાં એટલા બધા પ્રભાવી નથી.

દેશમાં બે કૉવિડ-19 વેરિએન્ટ પહેલાથી જ છે.....
દેશમાં કૉવિડ-19 B.1.617.3 અને B.1.1.318 વેરિએન્ટ પહેલાથી અવેલેબલ છે. એક્સપર્ટ્સે ચિંત

COVID-19 Vaccine India: ભારતે આ મુદ્દે અમેરિકાને રાખ્યું પાછળ, જાણો વિગત

નવી દિલ્હીઃ કોરોના સામેના જંગમાં હાલ તો રસી જ અમોઘ શસ્ત્ર છે. ત્યારે 21 જૂનથી ગુજરાત સહિત દેશભરમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું છે. વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત મહત્તમ લોકોને રસીના કવચથી સલામત કરવાનો હેતુ છે. ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરૂ કરાયું હતું અને અત્યાર સુધીમાં 32 કરોડ 36 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. આ આંકડો અમેરિકામાં અપાયેલી રસી કરતાં પણ વધારે છે.

ભારતમાં ક્યારથી થઈ રસીકરણની શરૂઆત

ગ્લોબલ વેક્સિન ટ્રેકરના 28 જુનના સવારે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ યુકેમાં 8 ડિસેમ્બરે રસીકરણની શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં 7,67,74,990 લોકોનું રસીકરણ થયું છે. અમેરિકામાં 14 ડિસેમ્બરે રસીકરણની શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં 32,33,27,328 લોકોનું રસીકરણ થયું છે. જ્યારે ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયું છે અને આજ દિન સુધીમાં 32,36,63,297 લોકોને રસી આપવામાં આવી છે.

આ ત્રણ દેશોમાં એક સાથે થઈ રસીકરણની શરૂઆત
<p

ઉજ્જૈનઃ 80 દિવસ આજથી ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્યું મહાકાલ મંદિર, કોરોના નિયમો સાથે થશે દર્શન

ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર 80 દિવસ બાદ આજે ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસને જોતા આ વર્ષે 9 એપ્રિલથી મંદિર સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યું હતું. વિતેવા વર્ષે શરૂ થયેલ આ મહામારીને કારણે મંદિર બીજી વખત બંધ કરવું પડ્યું હતું.

મંદિર આજે સવારે 6 કલાકથી ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. જોકે, મંદિરના ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશની મંજૂરી નહીં હોય. મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. મંદિરમાં તેમને જ પ્રવેશ આપવામાં આવશે જેને કોરોના રસીનો એક ડોઝ લઈ લીધો હશે અથવા જેનો 48 કલાક પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ હશે. પ્રવેશ સમયે શ્રદ્ધાળુઓએ તેનું સર્કિફિકેટ બતાવવું જરૂરી છે.

દરરોજ સવારે 6થી સાંજે 8 સુધી શ્રદ્ધાળુઓને એન્ટ્રી

દરરજો સવારે છ કલાકથી સાંજે 8 કલાક સુધી 3500 શ્રદ્ધાળુઓને મંદિરમાં એન્ટ્રી મળશે. તેના માટે બે બે કલાકના સ્તા સ્લોટ બનાવવામાં આ

Patan : સાંતલપુરના યુવકને યુવતી સાથે હતા શારીરિક સંબંધ, યુવતીના મંગેતરને પડી ગઈ ખબર ને પછી તો.....

પાટણઃ સાંતલપુરના યુવકની પ્રેમિકાના પ્રેમીએ મિત્ર સાથે મળીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હત્યા પછી હત્યારો પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. જોકે, એક વ્યક્તિ હજુ ફરાર છે. આડેસરના બે યુવકોએ સાંતલપુરના યુવકની હત્યા કરી નાંખી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, સાંતલપુરના 25 વર્ષીય યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. દરમિયાન યુવતીની અન્ય જગ્યાએ સગાઇ થઈ ગઈ હતી. જોકે, યુવતીની સગાઇ પછી પણ બંને પ્રેમસંબંધ ચાલું રાખ્યા હતા. જોકે, આ અંગે યુવતીના મંગેતરને ખબર પડી જતાં તેણે પોતાના મિત્ર સાથે મળીને યુવકનું અપહરણ કર્યું હતું અને પછી તેની હત્યા કરીને લાશરોઝુ પાસેના રણમાં ફેંકી  દિધી હતી. પોલીસે હત્યા કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે હજુ એક ફરાર છે.

યુવક ગત 25 જૂને સાંજે ફોન આવતા તે ઘરેથી નીકળી ગયો હતો. જોકે, યુવ રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવારે  શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. આથી બીજા દિવસે તેના પરિવારે  સાંતલપુર પોલીસ મથકે ગુમ થવા બાબતે જાણવાજોગ નોંધ કરી હતી

Corona Cases India: દેશમાં કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંકમાં થયો મોટો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ આંકડો

નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા ફરી 50 હજારથી ઓછા નોંધાયા છે.   સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 46,148 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 979 લોકોના મોત થયા છે, જ્યારે 58578 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

દેશમાં સતત 46મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 27 જૂન સુધી દેશભરમાં 31 કરોડ 50 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 61 લાખ  19 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 40 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17 લાખ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 2 લાખ 79 હજાર 331

કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 93 લાખ 09 હજાર 607

કુલ એક્ટિવ કેસ - 5 લાખ 72 હજાર 994<