અમરેલીઃ લાઠીમાં બે સગીર વયની બહેનોએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, લાઠીના મહાવીર નગર વિસ્તારમાં 2 સગી બહેનોએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. 17 અને 14 વર્ષની 2 બહેનોએ મોતને વ્હાલું કર્યું છે. રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા લાગી આવતા પગલું ભર્યાનું પોલીસમાં નોંધાયું. ઘટનાને પગલે લાઠી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.

Banaskantha : સ્કૂલ પાસેથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?

અમીરગઢઃ બનાસકાંઠા જિલ્લામાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવતીની હત્યા કરાયા પછી યુવતીની લાશ સ્કૂલ પાસે ફેંકી દીધી હોવાનું પોલીસનું અનુમાન છે. અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ
તમારી દિવસની પ્રારંભ ગુજરાતી સમાચારથી! મસ્ત અને મનોરંજનભર્યો ગુજરાતી સમાચાર. સાથે રહો, મજા લો!